Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમારી રાશિ પરથી જાણો તમે કેવા મિત્ર છો ?

Webdunia
રવિવાર, 7 ઑગસ્ટ 2022 (03:31 IST)
દરેક કોઈની લાઈફમાં મિત્ર હોય છે. કોઈના જીવનમાં સારા મિત્ર મળી જાય છે તો કોઈ તેમના મિત્રોના વ્યવહારથી પરેશાન થઈ જાય છે. પણ મિત્રતા કરવાથી પહેલા કોઈને ખબર નહી હોય છે કે તમને તેમની
મિત્રતા પસંદ આવશે કે નથી. તમારી જાણકારી મુજબ જણાવીએ કે કોઈ પણ માણસની રાશિ તેમના સ્વભાવથી સંકલાયેલા ઘણ અરહ્સ્ય ખોલી નાખે છે. ઠીક તેમજ રાશિથી જાણી શકાય છે કે કેવા મિત્ર છો તમે  
તમે તમારી મિત્રતાના વિશે જાણવા ઈચ્છો છો તો ચાલો આજે અમે તમને કેટલીક એવી રાશિઓ વિશે જણાવીશ જેનાથી તમને સરળતાથી ખબર પડી જશે કે તમારી 
 
મિત્રતામાં શું ખામી છે અને શું સારી વાત છે. 
 
1. મેષ રાશિ- મેષ રાશિના માણસ જેનાથી એક વાર મિત્રતા કરી લે છે, તેને દરેલ સ્થિતિમાં નિભાવે છે તેમના મિત્રની મદદ કરવામાં એ ક્યારે અચકાવતા નથી. જ્યારે પણ મિત્રને તેમની જરૂર પડે એ વગર વિચારે મદદ કરવા પહોંચી જાય છે. 
 
2. વૃષભ રાશિ- આ રાશિના લોકો ઓછા જ મિત્ર બનાવે છે પણ તેમના જેટલા પણ મિત્ર હોય છે, તેને હમેશા સાથે લઈન ચાલે છે. આ ખરાબ સંગતના મિત્ર બનાવવાની જગ્યા એક્લા રહેવું વધારે પસંદ કરે છે. 
 
3. મિથુન રાશિ - આ રાશિના લોકો મુશ્કેલથી જ કોઈની સાથે મિત્રતા કરે છે અને ઈમોશનકી જોડાય છે. નહી તો આ કોઈ માણસને આમજ માત્ર મોજ મસ્તી, ફરવા માટે મિત્ર બનાવે છે.
 
4. કર્ક રાશિ- આ રાશિના લોકો દિલના સાફ હોય છે. તેમના મિત્રોના પ્રત્યે સાચા હોય છે. મિત્રતા નિભાવવામાં તો આ ખૂબ માહેર હોય છે પણ ક્યારે મિત્રથી સંકળાયેલી કેટલીક વાતો ભૂલી જાય છે જેમ કે તેનો બર્થડે. આવું તેના ભૂલતા સ્વભાવના કારણે હોય છે. 
 
5. સિંહ રાશિ- સિંહ રાશિના લોકો સારા મિત્ર હોય છે. આ મિત્રોથી મળવા અને તેના ફોન ઉપાડતા બહાના નહી બનાવતા. તેમના મિત્ર માટે દિલમાં હમેશા પ્યાર રાખે છે. 
 
6 કન્યા રાશિ-કન્યા રાશિના બધા સાચા મિત્ર હોય છે. તેને જે લોકોની મિત્રતા પસંદ નહી હોય તેનાથી દૂર રહેવું જ પસંદ કરે છે.

7. તુલા રાશિ- આ રાશિના લોકોનો વ્યવહાર ખૂબ સારું હોય છે. અ ખૂબ સરળતાથી બધાને ઈમ્પ્રેસ કરી લે છે. આ જ કારણે વધારેપણુ લોકો તેનાથી દોસ્તી કરવા ઈચ્છે છે. ખાસ વાત આ છે કે તેમના મિત્રોની મદદ કરવાથી ક્યારે પાછળ નહી હટતા. 
 
8. વૃશ્ચિક રાશિ-  વૃશ્ચિક રાશિના લોકો દેખીજાણી દોસ્તી કરે છે પણ પછી ઘણીવાર તેમના મિત્ર તેમના અપેક્ષાઓ પર સાચે નહી ઉતરતા જેના કારણે એ નિરાશ રહે છે. 
 
9. ધનુ રાશિ- ધનુ રાશિના માણસ એવા મિત્ર હોય છે જે તેમના દુખી મિત્રના ચેહરા પર મુસ્કાન લઈ આવે છે. તેનો સ્વભાવ ખૂબ હસમુખ અને મનમોજી હોય છે.. તેની આ ખૂબીના કારણે તેના મિત્ર પણ વધારે હોય છે. 
 
10. મકર રાશિ- આ રાશિના માણસ ખૂબ દોસ્ત બનાવે છે અને બધાથી ખાસ દોસ્તી નિભાવે છે. 

11. કુંભ રાશિ- આ રાશિના લોકો  દોસ્ત બનાવતા સમયે ખૂબ વિચારે છે. ઘણી વાર તો દોસ્તીમાં પણ મતલબ જુએ છે. 
 
12. મીન રાશિ- મીન રાશિનામાનસનો દિલ તેમના પરિવાર અને મિત્રો માટે આટલું મોટું હોય છે કે તેમના કોઈ પણ હદ સુધી પહોંચી જાય છે અને તેમના મિત્રોને ક્યારે નિરાશ થવા નહી દેતા. 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments