Webdunia - Bharat's app for daily news and videos

Install App

શેરી મિત્રો સો મળે તાળી મિત્રો અનેક, જેને દુઃખમાં પામીએ તે લાખોમાં એક

કાલે રવિવારે ફ્રેન્ડાશીપ-ડે....

Webdunia
શનિવાર, 3 ઑગસ્ટ 2013 (12:08 IST)
સામાન્ય રીતે મિત્રો તો ઘણા હોય પણ સાચો મિત્ર તો એક કે બે જ હોય છે જે આપણા સુખના સમયમાં પાછળ હોય પણ દુઃખના સમયમાં આગળ હોય. ભાઈ - બહેનના સંબંધ તો જન્મ થી જ હોય છે, જયારે મિત્ર એ આપણે આપણી મરજીથી પસંદ કરતા હોઈએ છીએ. આવા જ આપણા પ્યાછરા મિત્રને ખુશ કરવાનો અવસર આવી રહ્યો છે. કાલે તા. ૪ ઓગસ્ટગના રવિવારે ફ્રેન્ડેશીપ-ડે છે. પશ્ચિમી તહેવાર આપણે ત્યાંખ પણ છેલ્લા કેટલાક વર્ષોથી ઉજવવામાં આવે છે. આ પર્વે પોતાના પ્યાિરા મિત્રને ફ્રેન્ડયશીપ બેલ્ટા બાંધી ગીફટ આપી ઉજવવામાં આવે છે.

કાલે 3 ઓગસ્ટનાં રવિવારે વિશ્વભરમાં ફ્રેન્ડીશીપ-ડે ની ઉજવણી થનાર છે ત્યાફરે અનેકવિધ વેરાયટીઓ વાળી ગીફટો તથા કાર્ડસનો પ્રણેતા અને નવી - નવી આઈટમો બજારમાં મુકનાર કાર્ડસવાળા જણાવે છે કે આ વર્ષ ફ્રેન્ડનશીપ-ડે પ્રસંગે હજારોની સંખ્યાકમાં ફ્રેન્ડનશીપ બેલ્ટડ અમારે ત્યાંય તદ્દન નવા જ પ્રકારના આવેલ છે. જેમાં ફેન્સી- પેટર્નવાળા તેમજ મેટલના સિલ્વવર - ગોલ્ડટન તથા વાયવરવાળા અને લેધર બેલ્ટલની આ વખતે ખૂબ ડીમાન્ડિ છે. અલગ અલગ કલરના ક્રિસ્ટ લના બીટસના ફ્રેન્ડરશીપ બેલ્ટી, લેધરમાં સંખ્યારબંધ ડીઝાઈનોના ફ્રેન્ડ્શીપ બેલ્ટી ફેન્સીડ ડીઝાઈનોમાં આવેલ છે. કોટન તથા રેશમની દોરીના ગુથણીવાળા બેલ્ટં, ડાયમંડ લગાડેલ ફ્રેન્ડ લખેલ બેલ્ટ‍, ચાઈના બીટસના વિવિધ કલરોના બનાવેલ બેલ્ટર, લેધર તથા મેટાલીકના બ્રેસલેટ બેલ્ટ , ફેન્સી્ બોકસમાં ફેન્સીિ બેલ્ટોવ સંખ્યાથબંધ આવેલ છે. પ્લાલસ્ટિનક વોટર પ્રુફ બેલ્ટસ, સાટીનની પટ્ટીના કલીપવાળા બેલ્ટિ, બેસ્ટો ફ્રેન્ડા, માય ડીયર ફ્રેન્ડલ, સુપર ફ્રેન્ડસ તેમજ વિવિધ લખાણવાળા ૩૫૦ થી વધુ વેરાયટીવાળા બેલ્ટધ ઉપલબ્ધબ છે.

આ ઉપરાંત મિત્રોને આ પ્રસંગ ખાસ યાદગાર ગીફટો સંખ્યાટબંધ આવેલ છે. જેમ કે અલગ - અલગ મોડેલમાં રીસ્ટં વોચ, ટેબલ કલોક, કોટેશન ફ્રેન્ડબસના લખેલ ફ્રેમ, ફ્રેન્ડર લખેલ કીચેઈન, ક્રીસ્ટેલ તથા પોલીસ્ટો નના સંખ્યાકબંધ શોપીસ સ્પે્. વોલેટ તથા પર્સ, ફ્રેન્ડકસના લખાણવાળા ગોલ્ડ ન મગ, તેમજ સરપ્રાઈઝ ગીફટ કે જેમાં ડબ્બોગ ખોલતા સરપ્રાઈઝ સાથે ગીફટ નીકળે છે.

સાથોસાથ વુડનના શોપીસ વીથ ઝુલા જુલતા ફ્રેન્ડગસ હારમોનિયમ ફોટોફ્રેમ, વોટર સ્ટેસન્ડલ વીથ સ્ટેસચ્યુથ ફ્રેન્ડીસના સ્ટે્ચ્યુ માં સંખ્યાોબંધ મોડલો આવેલ છે.

આ ઉપરાંત શોપીસમાં પણ અનેકવિધ વેરાયટીઓ જેમ કે ગ્લાુસ વીથ પોલીસ્ટોબન શોપીસવાળા કોટેશન સ્ટેંન્ડશ ડાયમંડ ગ્લાવસ ફ્રેમ કોટેશન જેમાં વર્લ્ડ બેસ્ટં ફ્રેન્ડ , યુ આર માય બેસ્ટા ફ્રેન્ડા લખાણવાળા કોટેશન છે.

કાર્ડસ અંગે જણાવ્યું કે આ વર્ષ ફ્રેન્ડ શીપ-ડેના કાર્ડસમાં ૨૦૦ થી વધુ ડીઝાઈનોના કાર્ડસ આવેલ છે. જેમાં માય મોસ્ટડ પ્રેસીયસ ગીફટ યોર ફ્રેન્ડવ, ફ્રેન્ડ શીપ ઈઝ એ ગીફટ યુ ગીવ ટુ યોર સેલ્ફ , ટુ માય ટેલ સ્વટરીથીંગ ફ્રેન્ડડ, માય ડીયર ફ્રેન્ડ- યુ આર ટ્રુલી વન્ડ રફુલ પર્સન, યુ આર એ ગોલ્ડગન હાર્ટટેડ ફ્રેન્ડ‍, ટુ એ વનડરફુલ ફ્રેન્ડમ ધ વન્ડ-રફુલ ફ્રેન્ડીશીપ વી શેર, માય ટ્રેજરેડ ફ્રેન્ડા, વી હેડીંગવાળા ફ્રેન્ડડશીપ-ડે ના કાર્ડસ આવેલ છે.

આ ઉપરાંત સ્ક્રે પ બુક, કોઈન આલ્બીમ, સ્ટેરમ્પશ આલ્બપમ, મેમરી રેકોર્ડ બુક, સ્લેવમ બુક ફ્રેન્ડલસ માટે સ્પેન. સ્ક્રોરલ (ફરમાન રાજાશાહી) આવેલ છે. જેમાં ફ્રેન્ડ ના લખાણ હોય છે.

આમ, અનેકવિધ વેરાયટીએથી ઉપલબ્ધર કાર્ડઝ અને ગીફટ આપી પોતાના મિત્ર સાથે આ દિવસની ઉજવણી કરી શકાય છે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Summer Beauty tips- ઉનાડામાં આ રીતે રાખો સ્કીનને હેલ્દી

પરાઠા બનાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, દિવસ બની જશે ખાસ

બાળક માટે ઘરે જ બનાવો Cerelac જાણો રેસીપી

Zero Shadow Day- આજે ઝીરો શેડો ડે છે... બપોરે આ સમયે કોઈનો પડછાયો નહીં પડે! જાણો કેમ આવું થતું હશે?

Mirror Cleaning tips- અરીસાની સફાઈ માટે અજમાવો આ સરળ ટીપ્સ

Show comments