Webdunia - Bharat's app for daily news and videos

Install App

મિત્રો વચ્ચે છુપાયેલો ગાઢ પ્રેમ

Webdunia
W.D

બે મિત્રો વચ્ચેના ગાઢ પ્રેમને વ્યક્ત કરવાનો દિવસ એટલે ફ્રેંડશીપ ડે.. જોજનો અંતર દૂર રહેનારા મિત્રોને મળવાની તક એટલે ફ્રેંડશીપ ડે.. બે હૃદય વચ્ચેના અંતરને ઘટાડવાની વેળા એટલે ફ્રેંડશીપ ડે.. ઉમર, અંતર, નાના-મોટાના દરેક જાતના ભેદને ભુલાવી માત્ર પ્રેમને જ વ્યાખ્યાયિત કરવાનો અને અભિવ્યક્ત કરવાનો દિવસ એટલે ફ્રેંડશીપ ડે...

મિત્ર' અને 'દિવસ' આ બે શબ્દો 'ફ્રેંડશીપ ડે'માં સમાયેલા છે. પરંતુ તે માત્ર મિત્ર-મિત્ર અને દિવસ-દિવસ એ શબ્દની સીમામાં જ બંધાયેલો નથી. તેના અર્થની વિશાળતા ઝળહળતા આકાશની જેમ અમાપ અને અસીમ છે. આ દિવસને નાના મોટેરા સૌ હર્સોલ્લાસથી ઉજવે છે.

પરંતુ યંગસ્ટરોમાં આ દિવસનો ક્રેઝ વધારે જોવા મળે છે. અને ભાઈ હોવો પણ જોઈએ કેમ!? કારણ કે યંગસ્ટરોએ તો આ દિવસને અત્યાર સુધી જીવંત રાખ્યો છે. દોસ્તો મિત્રનું જીવનમાં મહત્વ તે જ સમજી શકે છે જેણે જીવનમાં સાચો મિત્ર પામ્યો હોય. ખરેખર તો સાચા મિત્રથી જ્યારે અળગા થઈએ ત્યારે દિલમાં અચાનક વસી જતું સુમસામ નગર તે મિત્રની કદર કરતા શીખવાડે છે. આ મિત્રતામાં હું માત્ર છોકરા-છોકરી વચ્ચેના સંબંધની વાત નથી કરતો, પરંતુ જીવનમાં શિક્ષક તથા માતા-પિતા પણ મિત્રથી ઓછા નથી હોતા. કારણ કે તે આપણને મિત્રની જેમ જ દરેક બાબતોથી પરિચિત કરાવે છે. તે આપણને સાચુ માર્ગદર્શન આપી સાચાખોટાની પરખ કરાવે છે. પ્રગતિના પંથે સફળતા હાસલ કરવા માટે તેઓ સૌથી મોટુ પ્ર ેરણાબળ પૂરુ પાડે છ ે.

ગજેન્દ્ર પરમાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Guruwar Sindoor- મહિલાઓએ ગુરુવારે પતિના હાથ પર સિંદૂર કેમ લગાવવું જોઈએ, શાસ્ત્રોમાં શું છે તેનું સ્થાન

Pradosh Vrat: 28 નવેમ્બરે ગુરુ પ્રદોષ વ્રત, આ દિવસે કરો આ સરળ ઉપાય, શિવની કૃપાથી તમારી બધી મનોકામનાઓ થશે પૂરી

Pradosh Vrat- નવેમ્બરના છેલ્લા પ્રદોષ વ્રત પર આ ખાસ વસ્તુને મંદિરમાંથી ઘરે લાવો, તમને બધી સમસ્યાઓથી રાહત મળશે

માગશર મહિનાના ગુરુવાર ની આરતી

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

Show comments