Webdunia - Bharat's app for daily news and videos

Install App

2019માં પાકિસ્તાનમાં સૌથી વધારે સર્ચ કરાયા વિંગ કમાંડર અભિનંદન વર્તમાન

Webdunia
ગુરુવાર, 19 ડિસેમ્બર 2019 (17:22 IST)
નવી દિલ્હી- વિંગ કમાંડર અભિનંદન વર્ધમાન અને બૉલીવુડ અભિનેત્રી સારા અલી ખાન 2019માં પાકિસ્તાનમાં સૌથી વધારે સર્ચ કરાઈ. આ લિસ્ટમાં પાકિસ્તાની અભિનેત્રી નેમલ ખાવર ખાન , વહીદ મુરાદ , ક્રિકેટર બાબર આજમ, આસિફ અલી અને મોહમ્મદ આમિર વગેરે પણ શામેલ છે. 
 
સૌથી વધારે સર્ચ કરાયા લોકોની લિસ્ટમાં સારા અલી ખાન છટ્ઠા સ્થાને પર રહી જ્યારે વિંગ કમાંડર વર્ધમાન આ લિસ્ટમાં 9મા સ્થાને રહ્યા. 
 
ભારતીય રિયલિટી ટીવી શો બિગ બૉસ સીજન 13 બીજી મોસ્ટ ટ્રેંડિંગ ર્સચ રહ્યું. જ્યારે ટીવી શો મોટૂ પતલૂ આ લિસ્ટમાં આઠમા સ્થાને રહ્યુ. આ લિસ્ટ શોધ્યા શબ્દોના આધારે તૈયાર કરી છે. જે આ વર્ષે પાછલા વર્ષ કરતા વધારે સર્ચ કરાયા. 
 
ઉલ્લેખનીય છે કે આ વર્ષ ફેબ્રુઆરીમાં પાકિસ્તાની વિમાન F-16 ને માર ગિરાવ્યા પછી વિંગ કમાંડર અભિનંદન તેમના વિમાનની સાથે પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરાયા હતા. આ સમયે તેમનો વિમાન પણ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ હતું. તેને પાકિસ્તાની સેનાએ કબ્જામાં લઈ લીધું હતું. અભિનંદન પાકિસ્તાની કેદમાં બે દિવસ સુધી રહ્યા પછી 1 માર્ચને ભારત પરત આવ્યા.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments