Dharma Sangrah

ટપકતો નળ: નુકશાનકર્તા

Webdunia
N.D

ઘણી વખત જો આપણા ઘરની અંદર નળ ટપકતો હોય તો આપણે તે તરફ વધારે ધ્યાન આપતાં નથી કેમકે આપણે વિચારીએ છીએ કે આટલું બધુ પાણી છે તેમાંથી એક કે બે ડોલ પાણી વહી જશે તો શું મોટુ નુકશાન થઈ જવાનું છે. તો ઘણાં લોકો તે ટપકતાં નળની નીચે ડોલ મુકીને તેને એકઠુ કરીને પછી ઢોળી દે છે. પરંતુ ઘરની અંદર નળનું ટપકવું તે ઘર માટે ખુબ જ નુકશાનકર્તા છે.

ફેંગશુઈમાં પાણી સમૃદ્ધિનું પ્રતિક છે તેથી તેને નળમાંથી ટપકવા ન દેશો નહિતર તમારા ઘરમાંથી લક્ષ્મી પણ તેવી જ રીતે વહી જશે. જો તમારા ઘરની અંદર અણધાર્યા ખર્ચ આવતાં હોય તો બની શકે છે તેનું કારણ આ ટપકતો નળ પણ હોઈ શકે છે. તો સૌ પ્રથમ તમારા ઘરની અંદર ટપકતાં નળને બંધ કરાવી દો પછી જુઓ કે ઘરમાં આકસ્મિક ખર્ચ બંધ થયા કે નહિ.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

IPL Auction 2026 Live Updates: અનકેપ્ડ પ્લેયર પ્રશાંત વીર અને કાર્તિક શર્મા પર પણ થઈ ધનવર્ષા, CSK એ 14.20 કરોડમાં ખરીદ્યો

પ્રદૂષણ પ્રમાણપત્ર ન હોય તો ડીઝલ નહીં, પેટ્રોલ નહીં, વાહન B6 જપ્ત કરવામાં આવશે - દિલ્હી સરકારની મોટી જાહેરાત

એક બિલાડી કપડાં ધોવાના મશીનમાં ૧૦ મિનિટ સુધી ફરતી રહી, પણ બચી ગઈ. કેવો ચમત્કાર!

હું તમને એક ખાનગી રૂમમાં મળવા માંગુ છું... ક્લબના માલિકે વેઈટર દ્વારા આમંત્રણ મોકલ્યું, પછી ...

Year Ender 2025 - કોણ છે ગુજરાતના એ 10 નેતા જેમણે 2025 માં ખેચ્યુ સૌનુ ધ્યાન ? ટોપ લિસ્ટમાં કંઈ પાર્ટીના કેટલા ચેહરા ?

Show comments