Biodata Maker

ફેંગશુઈ પ્રમાણે રસોઇઘર

Webdunia
રવિવાર, 3 જૂન 2007 (10:40 IST)
કીચન મહિલા માટે મંદિર જેવું છે. મંદિર જેટલુ સાફ હોય તેટલી ભગવાન પ્રત્યે શ્રધ્ધા વધે છે. તેવી જ રીતે રસોડુ જેટલુ સાફ-સુથરુ હોય
તેટલી ખાવા પ્રત્યે રુચિ વધે છે. આડેઘડ રીતે ગોઠવેલુ રસોડુ ગૃહિણીની પ્રકૃતિને અસર કરે છે.

ફંગસુઈ પ્રમાણેનુ રસોડુ રસોઈ પર જ નહિ, ખાનાર વ્યક્તિ પર પણ અસર કરે છે. ફેંગસુઈ પ્રમાણે તમારુ રસોડું આ પ્રમાણે હોવુ જોઈએ.

- રસોઈ ઘર માટે શ્રેષ્ઠ સ્થાન ઘરની પૂર્વ, દક્ષિણ-પૂર્વ અથવા ઉત્તર દિશા છે, રસોઈ ઘરના દરવાજા સહેલાઈથી ખૂલવા જોઈએ.કારણ કે આ રસોઈ ઘરમાં ચિ નો પ્રવાહ નક્કી કરે છે. ઓવન અને સિંક વિપરીત દિશામાં ન હોવા જોઈએ.

- પ્રાકૃતિક પ્રકાશ રસોઈ ઘરમાં શ્રેષ્ઠ ચી લાવે છે એટલા માટે બારીનુ હોવું પણ આવશ્યક છે. રસોઈ ઘરમાં લગાવવા માટે જડીબૂટીના રોપા શ્રેષ્ઠ હોય છે.-

- ગેસ ઉપકરણની વિપરીત દિશામાં ફ્રિઝ, વોશિંગ મશીન, વોશ બેસિન અને ટોયલેટ ન હોવા જોઈએ, સિંક અને ગેસ ઉપકરણની વચ્ચે લગભગ 6 ઈંચ અથવા વધારે દૂરી હોવી જોઈએ.ક્યારેય પણ ગેસ ઉપકરણને કોઈ બારીની નીચે ન રાખો, કારણકે કાંચ અને બહારની દિવાલો દ્વારા ઉર્જાનો ક્ષય થાય છે. સ્ટવના નોબને ઉપરની તરફ રાખવુ, બધી ચિંતાઓથી મુકિત મેળવવાની આ શ્રેષ્ઠ રીત છે.

- ફ્રિઝના દરવાજાનું મોઢુ, રસોઈ ઘરમાં સ્થાપિત દેવતા અને કચરો ફેંકવાના સ્થાનની તરફ ન હોવુ જોઈએ. ફ્રિઝ જળ તત્વનુ પ્રતિક છે.
એટલે તેનુ મોઢુ કોઈ પણ એવી દિશામા ન હોવુ જોઈએ જે પરિવારના રસોઈના વિપરિત હોય. ફ્રિઝ્માં પૂરતી સામગ્રી સ્ટોર કરીને રાખવી જોઈએ., આનાથી સુખ-શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે.


- રસોઈ ઘરમાં ગ્રેનાઈટૅ સિંકના સ્થાન પર સ્ટેનલેસ સ્ટીલ ના સિંકનો ઉપયોગ કરવો જોઈએ. કારણકે સ્ટેનલેસ સ્ટીલ પર કાંઈ નથી લાગતી ફેંગશુઈ પ્રમાણે સિંકને રસોઈ ઘર ના ઉત્તર-પૂર્વી ખૂણામાં સ્થાપિત કરવુ જોઈએ. સિંકને સ્ટોવની વિપરીત દિશામાં સ્થાપિત ન કરવું
જોઈએ.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ભૂકંપથી અફઘાનિસ્તાન હચમચી ગયું, કાબુલમાં ઘરો ધરાશાયી થયા

ઠાણેમાં ગઈકાલે રાત્રે એક લગ્ન મંડપમાં ભીષણ આગ લાગી

ઈશાન કિશનની કપ્તાનીમાં ટીમે રચ્યો ઇતિહાસ,પહેલી વાર SMAT ટ્રોફી જીતી

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

શેખ હસીના વિરુદ્ધ હિંસક આંદોલનના નેતા ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં ફાટી હિંસા, અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન

Show comments