Webdunia - Bharat's app for daily news and videos

Install App

21 June Father's Day- પિતાના 5 પ્રકાર જાણીને સ્માઈલ ચોક્કસ આવશે

21 June Father s Day- પિતાના 5 પ્રકાર જાણીને સ્માઈલ ચોક્કસ આવશે
Webdunia
મંગળવાર, 16 જૂન 2020 (08:31 IST)
ફાદર્સ ડે એટલે કે તે દિવસ જે પિતાને સમર્પિત છે, તેના દ્વારા અમારા માટે કરેલ દરેક કાર્ય તેમા માટે, જેના કારણ આજે અમારું અસ્તિત્વ મહત્વ રાખે છે. ફાદર્સ ડે પર અમે પિતાના મહત્વની વાત કરે છે, જે કે સૌથી મોટુ સચ છે, પણ આજે વાત કરીએ છે, પિતાના પ્રકારની... તેમની તે ખાસ ટેવ કે ગુણની, જેના કારણે તે અમારા વચ્ચે ઓળખાય છે. 
1. ઉત્સાહ વધારનાર પાપા- પિતાની આ શ્રેણીમાં તે બધા પિતા શામેલ છે , જે દરેક કાર્યમાં બાળકોના ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધારે છે. જો તમે કોઈ ભૂલ કરી નાખી કે પછી તમે ખુશ નહી છો, ત્યારે તે તેમના આ અંદાજમાં જ તમને યોગ્ય દિશા જોવાવે છે. 
 
2.  શિકાયત કરતા પિતા- તિવારીજીના દીકરાના 10 નંબર આવ્યા છે, તારા 9 શા માટે... પોતાનામાં સુધાર કરો, જીવનમાં કઈક સારું કરો. એવી ટેવ મૂકો અને આ કામ પર ધ્યાન આપો... આ રીતની વાત તમે આવા પિતાથી સાંભળતા રહો છો. 
 
3. અનુશાસન પ્રિય પિતા- આ પિતાનો તે પ્રકાર છે, જેના ઘરમાં હોવાથી તમારી આવાજ ઓછી જ સંભળાય છે, પણ તેમના ઘરથી બહાર જતા જ તમે ખૂબ સરળ અનુભવ કરો છો. કારણ કે તેને દરેક વાત અનુશાસનમાં પસંદ હોય છે. 
 
4. ખુશ રહેતા પિતા- આ પિતાનો તે પ્રકાર છે, જે તમારાથી હમેશા હંસતા-મુસ્કુરાતા અને ક્યારે ક્યારે તો મસ્તી કરતા પણ વાતચીત કરી લે છે અને ઘણી વાર તમારા ટાંગ પણ ખેંચી લે છે. તે તેમના બાળકોથી હમેશા મિત્રતાનો વ્યવહાર રાખે છે. 
 
5. ચિંતા કરનાર- પિતાની આ શ્રેણીમાં તે લોકો આવે છે, જે બાળકોની દરેક નાની અને મોટી વસ્તુ માટે ચિંતાતુર હોય છે અને તેમના સારા અને ખરાબ કઈક વધારે જ ધ્યાન રાખે છે. જેમાં ક્યારે ક્યારે રોક-ટોન પણ શામેલ હોય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

ગુજરાતી આરતી - જય આદ્યા શક્તિ (જુઓ વીડિયો)

રાંદલ માતાજી ની આરતી

Eid Mubarak Wishes 2025: મીઠી ઈદ આવી છે .. ખુશીઓની સૌગાત લાવી છે.. તમારા મિત્રો અને સંગાઓને મોકલે ઈદ મુબારક મેસેજ

Navratri Upay: ચૈત્ર નવરાત્રીના બીજા દિવસે કરો આ ઉપાયો, મા ભગવતી દૂર કરશે દરેક મુશ્કેલી

આગળનો લેખ
Show comments