Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફરાળી કટલેસ

Webdunia
N.D
સામગ્ર ી - અડધી વાડકી સાબુદાણા, 5-6 બાફેલા બટાકાં, અડધી વાડકી સીંગદાણાનો ભૂકો, સમારેલી કોથમીર, 3-4 લીલા મરચાં, કિશમિશ 15-20 દાણા,મીઠું સ્વાદ પ્રમાણે, અડધી ચમચી, લાલ મરચાનો પાવડર, તળવા માટે તેલ.

રીત - સાબુદાણાને ધોઈને બે કલાક પલાળી મૂકો. બટાકાંને છીણી લો. હવે તેમાં સીંગદાણાનો ભૂકો, સમારેલી કોથમીર. લીલાં મરચા, મીઠું-મરચું નાખી સારી રીતે ભેળવો. હવે તેમાં પલાળેલા સાબુદાણા નાખી સારી રીતે મિક્સ કરો. તેની ગોળ આકારમાં કટલેસ તૈયાર કરો.

એક કઢાઈમાં તેલ તપાવી આ કટલેસને તળો, વચ્ચે-વચ્ચે પલટાવતા રહો. આ ગરમા ગરમ કટલેસ દહીં સાથે પરોસો.

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Masik Shivratri- માસિક શિવરાત્રીના દિવસે આ ચમત્કારી મંત્રોનો જાપ કરો, તમને બીમારીઓથી મળશે રાહત.

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

Guruwar Sindoor- મહિલાઓએ ગુરુવારે પતિના હાથ પર સિંદૂર કેમ લગાવવું જોઈએ, શાસ્ત્રોમાં શું છે તેનું સ્થાન

Pradosh Vrat: 28 નવેમ્બરે ગુરુ પ્રદોષ વ્રત, આ દિવસે કરો આ સરળ ઉપાય, શિવની કૃપાથી તમારી બધી મનોકામનાઓ થશે પૂરી

Pradosh Vrat- નવેમ્બરના છેલ્લા પ્રદોષ વ્રત પર આ ખાસ વસ્તુને મંદિરમાંથી ઘરે લાવો, તમને બધી સમસ્યાઓથી રાહત મળશે

Show comments