Webdunia - Bharat's app for daily news and videos

Install App

પોટેટો રોસ્ટી

Webdunia
N.D
સામગ્ર ી - 250 ગ્રામ બટાકા, 2 લીલા મરચાં, 1/4 કપ લીલા ધાણા(ઝીણા કાપેલા), સ્વાદમુજબ સંચળ અને કાળામરી, 50 ગ્રામ પનીર(છીણેલુ), 2 ટેબલ સ્પૂન માખણ.

બનાવવાની રીત - બટાકાને અડધા બફાય જાય ત્યાં સુધી ઉકાળો અને છોલીને છીણી લો. તેમા લીલા મરચાં, લીલા ધાણા, સંચળ અને કાળામરી મિક્સ કરો. હવે એક નોન સ્ટિક પેન ગરમ કરો. તેમા બટાકાનુ મિશ્રણ ગોળાકારમાં પુડલાની જેમ ફેલાવો. કિનારા પર થોડુ માખણ નાખો અને ચમચીથી થોડુ દબાવો. એક તરફથી સેંકાય જાય પછી પલટાવીને બીજી તરફ પણ સેકો. છેવટે ઉપરથી છીણેલુ પનીર ભભરાવો અને ગરમાગરમ બટાકા રોસ્ટી ફળાહારી ચટણી સાથે સર્વ કરો.

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

Show comments