Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગરમા ગરમ સિંગોડાની ચાટ

Webdunia
N.D
સામગ્ર ી - સિંગોડા 250 ગ્રામ, સીંગતેલ 1 મોટી ચમચી, જીરુ 1 નાની ચમચી, હીંગ 1 ચપટી, જીરા પાવડર 1/2 નાની ચમચી, લાલ મરચું 1/2 નાની ચમચી, લીલા મરચાં 1/2 ચમચી, લીંબૂનો રસ 1 નાની ચમચી, ચાટ મસાલો 1 નાની ચમચી, સંચળ અંદાજે, સમારેલા ધાણા અડધો કપ.

બનાવવાની રી ત - સિંગાડોને કાપીને તેના છોલટા કાઢી લો. એક સીટી આપી તેને ફક્ત વરાળથી બાફો. તેમા પાણી ન નાખો. તેના નાના-નાના ટુકડા કરી લો. હવે પેનમાં તેલ ગરમ કરી જીરુ, હિંગ, લીલા મરચાં, જીરા પાવડર નાખી બે મિનિટ ઢાંકીને સેકો. સર્વ કરતી સમયે લીંબૂનો રસ, ચાટ મસાલો, લીલા ધાણા નાખી ગરમા ગરમ સર્વ કરો.

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Surya mantra સૂર્યના આ મંત્રના જપથી વધશે માન સન્માન

જો કોઈ તમારું અપમાન કરે, તો તમારે કેવી પ્રતિક્રિયા આપવી જોઈએ?

Sanatan Dharm - શું તમે પણ ગણીને રોટલી બનાવો છો ? કારણ જાણશો તો આવું ફરી ક્યારેય નહિ કરો

Margashirsha Amavasya 2024:માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ ન કરશો આ 7 ભૂલ, પિતૃ દેવતાઓની સાથે તમારું નસીબ પણ રિસાઈ જશે

Margashirsha amavasya 2024- માર્ગશીર્ષ અમાવસ્યા પર કરો ભગવાન સત્યનારાયણની કથા, જાણો પૂજાની રીત

Show comments