Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાબરકાંઠામાં સ્કૂલ બેગમાંથી નીકળ્યો ઝેરી સાપ…જૂઓ ચોંકાવનારો વીડિયો

Webdunia
મંગળવાર, 16 જુલાઈ 2024 (13:35 IST)
સાબરકાંઠામાંથી એક ચોંકાવનારો વીડિયો પ્રકાશમાં આવ્યો છે. વીડિયોમાં કેટલાક લોકો સ્કૂલ બેગ ઉથલાવતા જોવા મળી રહ્યા છે. જેવી જ બેગ ઊંધી કરે છે કે તરત જ તેમાંથી એક કાળો સાપ બહાર આવતો જોવા મળે છે. વીડિયો બનાવનારા લોકો સાપ બહાર આવતા જ ભાગવા લાગે છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by webdunia.gujarati (@webdunia.gujarati)



મામલો હિંમતનગરના અમરપુર ગામનો છે. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે વિદ્યાર્થીએ બેગમાંથી ચોપડી કાઢવા માટે હાથ નાખ્યો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે બેગમાં કંઈક છે. આ પછી વિદ્યાર્થીએ પરિવારને કહ્યું કે બેગમાં કંઈક છે. આ પછી પરિવારના સભ્યો બેગ લઈને બહાર આવ્યા હતા. પછી લાકડાની મદદથી સ્કૂલ બેગ ખાલી કરી.પરિવારના સભ્યોએ સ્કૂલ બેગ ખાલી કરી કે તરત જ તેમાંથી એક કાળો સાપ બહાર નીકળ્યો હતો. આ પછી સાપ આમ- તેમ ફરવા લાગે છે. આ દરમિયાન પરિવારના કોઈએ આ ઘટનાને તેના ફોનમાં કેદ કરી લીધી હતી. વિદ્યાર્થીની સાથે સાથે માતા-પિતાએ પણ સ્કૂલ બેગ વિશે જાગૃત રહેવું પડશે. ચોમાસાની ઋતુમાં સ્કૂલ બેગ જમીનથી ઉપર રાખવી જોખમી બની શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments