Webdunia - Bharat's app for daily news and videos

Install App

આવી રે નવલી નવરાત્રી....

Webdunia
N.D
નવરાત્રિની તૈયારીઓ હવે ગલી-મહોલ્લામાં ઝલકવા માંડી છે. સ્ટે જ તૈયા ર થ ઈ ગય ા છ ે, મોટ ી મોટ ી પાર્ટીઓન ુ બુકિં ગ પ ણ થ ઈ ગય ુ છ ે. જ્યારે યુવક-યુવતીઓ નવ દિવસ આકર્ષક દેખાવવા માટે પોતાના નવ દિવસના ડ્રેસની ખરીદી કે બુકિંગ પ ણ કરી ચૂક્ય ા છે. કોઈ જીમમાં જઈને કસરત કરી રહ્યા છે તો કોઈ બ્યુટી પાર્લરના પગથિયા ઘસી રહ્યા છે. કેમ ન હોય, નવરાત્રિ તો એકમાત્ર એવો અવસર છે જ્યારે મન મૂકીને મુક્ત રીતે સજીને ગરબે ઘૂમવાની તક મળે છે.

જ ે લોક ો જાડા ં છ ે તે ઓ ડાયેટિં ગ કર ી રહ્ય ા છ ે. આખું વર્ષ ફાસ્ટફૂડિયું ખાઈને કાઢશે અને નવરાત્રીના સમયે ડાયેટ કરવા માંડશે.ઘણ ી જગ્યાએત ો ગરબા વિથ એરોબિકસની બેચ પ ણ ચાલ ે છ ે. એવ ુ પ ણ કહેવા ય છ ે ક ે નવરાત્ર િ એ શરી ર ઉતારવ ા માટેન ી ન વ દિવસન ી એક્સસાઈ ઝ પ ણ છ ે.

નવરાત્રિ આવત ા યુવા ન યુવ ક- યુવતીઓથ ી પોતાન ા સૌદર્ ય તર ફ વધ ુ જાગૃ ત થ ઈ જા ય છ ે. એવુ સમજે છે કે નવરાત્રિમાં કમર પાતળી હોય તો જ લોકો તેમને જોશે. પોતાના ગ્લેમરસ દેખાવ માટે કમર પાતળી હોવી જોઈએ, કારણ કે કમર પાતળી હોય તો જ કમર પર ટેટુ લગાવવ ુ ક ે પછ ી બે ક લે સ ચણિય ા- ચોળ ી શોભ ી શક ે. એ ક બ્યુટિશિયનનુ ં કહે વ છ ે ક ે ફેશિયલ, બેક પોલિશીંગ હેંડ ફિનિશિં વગેર ે લોક ો વધુ કરાવે છે. નવરાત્રીમાં તો એટલી બ્યુટી કેર વધી જાય છે કે બ્યુટીપાર્લ ર એક પણ દિવસ પ ણ બં ધ રખાતુ ં જ નથી અને વહેલી સવારથી માંડીને સાં જ સુધી છોકરીઓ આવતી જ હોય છે.

ભારતમાં કે વિદેશોમાં જ્યા જ્યા ગુજરાતીઓ વસે ત્યાં ત્યાં તેઓ ગુજરાતની નવરાત્રીને મિસ કરતા જ હોય છે. ઘણા ગુજરાતીઓ તો એવા કે ગરબા ભલે ગમે ત્યાં રમે પણ ચણિયા ચોળી તો ગુજરાતના જ ખરીદવાનો આગ્રહ રાખે છે

N.D
હવે તો લોકો ગ્રુપમાં એકસરખા ડ્રેસ પહેરીને રમે છે તેથી એકસરખા કાઠિયાવાડી અને રાજસ્થાની ડ્રેસોની માંગ પણ વધુ હોય છે. દરેક ડ્રેસીસવાળાઓની ત્યાં મહિના પહેલા જ ડ્રેસનુ બુકિંગ થઈ જાય છે. સામાન્ય ગરબાની સાથે સાથે દોઢિયુ , પોપ ગરબા, ઝડપી ગરબાઓનું ચલણ પણ વધી ગયુ છે.

ટૂંકમાં નવરાત્રી એ મનમૂકીને આનંદ અને મોજ-મસ્તી કરવાનો તહેવાર બનતો જઈ રહ્યો છે.

Dumas Tomato bhajiya- ડુમસના ફેમસ ભજીયા

Guru Ghasidas Jayanti 2024- આજે છે ગુરુ ઘાસીદાસ જયંતિ, જાણો સતનામી સમુદાયના પૂર્વજ વિશે

Gujarati Motivational Thoughts - ગુજરાતી સુવિચાર

Curd Face mask - ત્વચા ખરબચડી થઈ ગઈ છે તો આ ફેસ માસ્કથી ચહેરાની ચમક વધારો

Veg Momos Recipe In Gujarati- ઘરે જ બનાવો સ્ટ્રીટ સ્ટાઈલ કરકરા મોમોજ

Who is Santa Claus: શુ તમે જાણો છો કોણ છે સાન્તાક્લોઝ અને શુ છે તેમની સ્ટોરી ?

Christmas decorations ideas ક્રિસમસ ટ્રીને આ 5 અનોખી રીતે સજાવો

Sankashti Chaturthi Upay: સુખ અને સૌભાગ્ય પ્રાપ્તિ માટે આજે સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ઉપાય, ભગવાન ગણેશ આપશે આશિર્વાદ

Christmas 2024: 25 ડિસેમ્બરે જ કેમ ઉજવવામાં આવે છે ક્રિસમસ ડે, આ છે જાણો તેના પાછળનો ઈતિહાસ

Ganesh Chaturthi Katha - ગણેશજીની પૌરાણિક કથાઓ

Show comments