rashifal-2026

ગુજરાતી દિવાળી રેસીપી - ડ્રાયફ્રૂટ બરફી

Webdunia
ગુરુવાર, 9 ઑક્ટોબર 2014 (14:14 IST)

સામગ્રી -  અઢી કપ મેદો, દોઢ કપ દૂધ, 1 કપ દળેલી ખાંડ, 100 ગ્રામા સફેદ માખણ, 2 ટી સ્પૂન મિલ્ક પાવડર, 2 ટી સ્પૂન બેકિંગ પાવડર, 2 ટી સ્પૂન કાજુની કટકી, 1 ટેબલ સ્પૂન છોલેલી બદામની કટકી, 1 ટેબલસ્પૂન પિસ્તાની કટકી, ચપટી પાઈનેપલ એસેંસ 

બનાવવાની રીત -  સૌ પ્રથમ ખાંડ અને વાસણને એક તપેલીમાં લઈને સારી રીતે ફીણો. એકદમ મેશ થઈ જાય કે તેમા ચપટી મીઠુ અને બેકિંગ પાવડર નાખીને ફરીથી ફીણો. હવે આ મિશ્રણમાં મેદો, દૂધ, મિલ્ક પાવડર અને બધા ડ્રાયફ્રૂટ્સ નાખીને સારી રીતે હલાવો. આ મિશ્રણને એક કલાક માટે રહેવા દો. એક કલાક પછી બેકિંગ ટિન પર મેદો ભભરાવીને આ મિશ્રણ પાથરી દો. અગાઉથી ગરમ કરેલ ઓવનમાં 350 ફે. તાપમાન પર મુકી સુગંઘ આવે ત્યા સુધી થવા દો. બદામી કલર થાય એટલે કાઢીને તેના પીસીસ કરી લો. ચાહો તો ઉપરથી બટર દ્વારા આઈસિંગ કરી શકો છો.

વધુ જુઓ..

જરૂર વાંચો

IND U19 vs PAK U19 Final LIVE Score, Asia Cup 2025: પાકિસ્તાની બોલરો ગભરાટ, વૈભવ સૂર્યવંશી પર રહેશે નજર, મોટી મેચ ટૂંક સમયમાં થશે શરૂ

ભારે પ્રદૂષણ, કડકડતી ઠંડી, ભારે હિમવર્ષા... 16 રાજ્યોમાં ધુમ્મસ અને શીત લહેરની ચેતવણી, દિલ્હીમાં હવામાન કેવું રહેશે?

Bangladesh Violence Live: બાંગ્લાદેશમાં વધ્યો વિરોધ, બેરિકેડ તોડીને સંસદમાં ઘૂસ્યા પ્રદર્શનકારી, યુનુસે સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ

Maharashtra Local Body Election- મહારાષ્ટ્ર નાગરિક ચૂંટણીના આજે પરિણામો, બારામતી સહિતની મુખ્ય બેઠકો પર નજર

Gold-Silver Prices: રેકોર્ડ ઊંચાઈ પરથી ગબડ્યો સોનાનો ભાવ, શું હાલ સોનું ખરીદવાનો યોગ્ય સમય છે ?

વધુ જુઓ..

ધર્મ

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

શનિ બીજ મંત્ર - પાછલા જન્મના ખરાબ કર્મોનો કરશે નાશ, જાણો કેવી રીતે કરવો જાપ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Ekadashi Vrat Date: વર્ષની છેલ્લી એકાદશી ક્યારે છે,૩૦ કે 31 ડિસેમ્બર? જાણો પુત્રદા એકાદશીનું વ્રતની તારીખ અને શુભ મુહૂર્ત

દ્રૌપદી તેના પાંચ પતિઓ સાથે કેવી રીતે સમય વિતાવતી; કોઈ પણ પાંડવોએ ફરિયાદ કરી નહીં.

Show comments