Biodata Maker

દિવાળી સ્પેશલ રેસીપી- મૈસુર પાક

Webdunia
બુધવાર, 8 ઑક્ટોબર 2025 (19:43 IST)
Mysore pak recipe- મૈસુર પાક બનાવવાની રીત

સામગ્રી - 1 કપ બેસન, 2 કપ ઘી, 2 કપ ખાંડ, 1 કપ પાણી. 
બનાવવાની રીત - બેસનને ચાળીને જુદુ મુકો. પાણી અને ખાંડને ગરમ કરી ઓગળવા દો. જ્યારે એક તારની ચાસણી બની જાય તો તેમા એક કપ ઘી નાખી દો. હવે ધીમો તાપ કરીને ધીરે ધીરે ચાસણીમાં બેસન મિક્સ કરો અને સતત હલાવતા રહો જેથી ગાંઠ ન પડે. 
 
જ્યારે બેસન થોડુ ફુલી જાય ત્યારે અને તેનો રંગ બદલાય ત્યારે તેમા બચેલુ ઘી નાખીને મિક્સ કરો.  ઘી થોડુ થોડુ કરીને નાખતા જજો.  બધુ ઘી મિક્સ થઈ જાય કે બેસન સતત હલાવો. 
 
જ્યારે બેસનમાં જાળી જાળી દેખાવવા માંડે તો મૈસૂર પાક તૈયાર થઈ ગયો છે સમજો. કોઈ પણ ટ્રેમાં ઘી લગાવીને ચિકણી કરી લો. પછી બેસનનું મિશ્રણ નાખીને ફેલાવી દો. જ્યારે મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારે ટુકડામાં કાપી લો.  
 
જ્યારે મૈસૂર પાક ઠંડો થઈ જાય ત્યારે તેને ડબ્બામાં ભરી લો. આ મૈસૂર પાક 15-20 દિવસ સુધી સારો રહે છે. 

ALSO READ: Anarsa Recipe - ઝડપથી રસદાર અનારસે બનાવો, એક એવો સ્વાદ જે હલવાઈને પણ આશ્ચર્યચકિત કરી દેશે. રેસીપી પર ધ્યાન આપો.

ALSO READ: 25 દિવાળીની સ્પેશિયલ રેસીપી - જાણો ઝટપટ કેવી રીતે બનાવવી ચોળાફળી, મઠિયા આવી જે 25 રેસીપી માત્ર એક ક્લિકમાં

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સોમનાથથી PM મોદી શરૂ કરશે પોતાનો પ્રવાસ, મહાત્મા મંદિરમાં જર્મન ચાંસલરની થશે ચર્ચા, જાણો સંપૂર્ણ શેડ્યુલ

ગુજરાતના GLDC ઓફિસર ધીરૂભાઈ શર્મા પર ED ની એક્શન, 4.92 કરોડની સંપત્તિ જપ્ત.. જાણો સમગ્ર મામલો

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વ્યક્તિની હત્યા, મારી-મારીને અને ઝેર આપીને લીધો જીવ

T20 World Cup 2026 - તમીમ ઈકબાલને ઈંડિયન એજંટ કહેવા પર ભડક્યા બાંગ્લાદેશી કપ્તાન, બોર્ડને સંભળાવી ખરી-ખોટી

VIDEO: ઓડિશામાં ક્રેશ થયુ પ્લેન, બધા યાત્રાળુ અને પાયલોટ સુરક્ષિત, જાણો કેવી રીતે થયો આ ચમત્કાર

વધુ જુઓ..

ધર્મ

મકરસંક્રાતિના દિવસે કરો 6 ઉપાય ગ્રહ દોષથી મળશે છુટકારો

ઉત્તરાયણ સુપરહિટ સોન્ગ્સ - Makar Sankranti song lyrics in Gujarati

શનિ ચાલીસા ગુજરાતી - ભાવાર્થ, લાભ અને પાઠ વિધિ - Shani Chalisa Lyrics with meaning in Gujarati

Makar Sankranti Ni Katha: કેમ ઉજવાય છે મકર સંક્રાંતિ ? જાણો તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા

ઉત્તરાયણને લઇ પોલીસનું જાહેરનામું - ઉત્તરાયણના 10 દિવસ આ નિયમ તોડશો તો થશો જેલભેગા

આગળનો લેખ
Show comments