Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવાળીમાં બનાવો - બેસન માવા બરફી

Webdunia
ગુરુવાર, 5 નવેમ્બર 2015 (17:26 IST)
બેસન માવા બરફી બનાવવી ખૂબ સરળ છે અને તેને બનાવવામાં વધુ સમય પણ નથી લાગતો. ઘરે આવેલ મહેમાનને જો તમે આ બેસન માવા બરફી ખવડાવશો તો તે તમારા વખાણ કર્યા સિવાય રહે નહી. આવો જાણીએ તેની રેસીપી. 
 
કેટલા પીસ - 12-15 
તૈયારીમાં સમય - 20 મિનિટ
બનવામાં સમય - 15 મિનિટ. 
 
સામગ્રી - 1 કપ બેસન, 1/2 કપ માવો, 1/2 કપ કંડેન્સ મિલ્ક, 1/4 કપ દળેલી ખાંડ, 1 ચમચી સમારેલા કાજુ, 2 ચમચી ઘી, 1 ચમચી ઈલાયચી પાવડર. 
 
બનાવવાની રીત - એક કઢાઈમાં ઘી ગરમ કરો. તેમા કાજુના ટુકડા નાખીને ગોલ્ડન બ્રાઉન કરો અને પછી કિનારે કોઈ પ્લેટ પર કાઢીને મુકી દો. હવે એ જ કઢાઈમાં બેસન નાખીને હળવો સોનેરી રંગ થતા સુધી સેકી લો.  જ્યારે બેસનમાંથી ઘી છુટ્ટુ પડવા માંડે અને બેસનમાંથી સુગંધ આવવા માંડે ત્યારે બેસનને ગેસ પરથી ઉતારીને ઠંડુ થવા મુકો. જ્યા સુધી બેસન ઠંડુ પડે ત્યા સુધી તમે કઢાઈમાં મવો નાખીને 2-3 મિનિટ સુધી ગરમ કરો. જેનાથી તે ઢીલો પડે. ત્યારબાદ તેમા કંડેસ મિલ્ક અને દળેલી ખાંડ મિક્સ કરો.  હવે તેમા ઈલાયચી પાવડર, સેકેલા કાજુના ટુકડા અને બેસન મિક્સ કરો. હવે કઢાઈને ધીમા તાપ પર મુકીને મિશ્રણને સતત હલાવતા રહો. જ્યારે આ મિશ્રણ કઢાઈ સાથે ચોંટવાની બંધ થાય ત્યારે તેને કાઢીને ઘી લાગેલી થાળીમાં નાખીને ફેલાવી દો.   મિશ્રણ ઠંડુ પડ્યા પછી તેને મનપસંદ શેપમાં કાપી લો.  તમે ચાહો તો બરફીને અડધો કલાકથી એક કલાક માટે ફ્રિજમાં મુકી શકો છો.  

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Shattila Ekadashi 2025: ષટતિલા એકાદશીના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ભગવાન વિષ્ણુ વરસાવશે અપાર આશીર્વાદ.

Republic Day 2025- આ વર્ષે ગણતંત્ર દિવસ પર કયા દેશના રાષ્ટ્રપતિ હશે મુખ્ય અતિથિ, જાણો કેવી રીતે થાય છે સિલેક્શન

મહાકુંભમાં વાયરલ થયા ગોલ્ડન બાબા, જેમના શરીર પર છે 6 કરોડ રૂપિયાથી વધુ કિંમતનું સોનું

Guruwar Upay- ગુરુવારે કેળાના પાન પર કપૂર સળગાવીએ તો શું થાય છે?

મહાકુંભના મેળામાં સાસુ ખોવાય ગઈ તો ધ્રુસકે-ધ્રુસકે રડવા માંડી વહુ, Viral Video જોઈને યુઝર્સ બોલ્યા - શુ આજના જમાનામાં પણ હોય છે આવી વહુ ?

Show comments