Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવાળી મીઠાઈ - બાલુશાહી

Webdunia
બુધવાર, 18 ઑક્ટોબર 2017 (17:00 IST)
સામગ્રી - 1 કિલો મેંદો, 300 ગ્રામ ઘી, અડધી ચમચી ખાવાનો સોડા, 20 ગ્રામ દહીં, લાલ રંગ, ડ્રાય ફ્રૂટ્સ

બનાવવાની રીત  - એક કઢાહીમાં ઘી ગરમ કરી તેને મેંદામાં નાખો. ત્યારબાદ સોડા, દહીં અને થોડુંક પાણી નાખો. મેંદાને ત્યાં સુધી બાફો જ્યાં સુધી તે થોડો કડક ન થઈ જાય. પણ વધુ કડક કે વધુ નરમ ન થાય તેનુ ધ્યાન રાખજો. થોડો લાલ રંગ પણ નાખી દો.ઠંડુ કરીને તેના નાના નાના પેંડા બનાવી લો. 

કડાહીમાં તેલ ગરમ કરવા મુકો. વચ્ચે એક ઝારો મુકી દો. અને આ ઝારા પર પેંડા મુકી દો. હવે ધીમા ગેસ પર પેંડાને સીઝવા દો, પેંડ સીઝશે કે ફૂલી જશે. હવે આ પેંડાની વચ્ચે એક નાનકડું કાણું પાડો અને તેને તેલમાં તળી લો. સોનેરી રંગની થાય કે તેને કાઢી લો. આને અડધા કલાક સુધી ઠંડી થવા દો. ચાર તારની ચાસણી બનાવી લો. એક તપેલી પર ચારણી મુકો તેની ઉપર બધી બાલુશાહી મુકી દો, અને હવે આ બાલુશાહી પર ધીરે ધીરે ચાસણી રેડતા જા વ.. 

આ રીતે દસ મિનિટ સુધી કરતા રહો જેથી બાલુશાહીમાં ચાસણી સારી રીતે મિક્સ થઈ જાય. ઠંડી થાય કે ઉપરથી બદામ અને પિસ્તાની કતરન નાખો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa

પૂજા કરતા સમયે ઉંઘ આવવી શુભ કે અશુભ, પૂજા કરતા સમયે આવતા આ સંકેત

માગશર મહિનો 2024- માગશર મહિનામાં શું કરવું

આગળનો લેખ
Show comments