rashifal-2026

Diwali Recipe - નારિયળના લાડુ

Webdunia
મંગળવાર, 14 ઑક્ટોબર 2014 (16:28 IST)
સામગ્રી - કંડેન્સ મિલ્ક - ચારસો ગ્રામ, કિશમિશ - એક ચમચી (કાપેલી) બદામ - એક ચમચી (કાપેલી) સુકુ કોપરુ - ચાર કપ (છીણેલુ) ઈલાયચી પાવડર અડધી ચમચી. 
 
બનાવવાની રીત - એક પેનમાં દૂધ નાખો અને ગરમ કરો. હવે છીણેલુ કોપરું નાખી ત્યા સુધી હલાવતા રહો જ્યા સુધી તે કિનાર છોડી ન દે.  દૂધને તાપ પરથી ઉતારી ઠંડુ કરો. હવે તેમા સમારેલા સુકામેવા અને ઈલાયચી પાવડર નાખો. મિશ્રણના લાડુ બનાવો. આ લાડુને નારિયળના ચુરાથી લપેટી થોડીવાર મુકી રાખો પછી એક બોક્સમાં ભરી લો. આ લાડવા 7-8 દિવસ સુધી ખાઈ શકાય છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

વલસાડમાં મોટી દુર્ઘટના : કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, 7 લોકોના મોત

સરકારી યુનિવર્સિટીઓમાં ભરતીના નિયમોમાં મોટો ફેરફાર: હવે ફિક્સ પગારનો અનુભવ પણ માન્ય ગણાશે

ધરતીપુત્રથી સફળ બિઝનેસમેન - આધુનિક યુગમાં સફળ ખેડૂત બનવા માટે તમારે આ 10 ટિપ્સ જરૂર જાણવી જોઈએ

AI સમિટમાં યુવા કોંગ્રેસનો ટોપલેસ વિરોધ, ભાજપે તેને રાષ્ટ્રીય શરમ ગણાવી

વરરાજાના પક્ષને કૂતરાને લાકડીથી માર્યો તો, કન્યાએ લગ્ન કરવાની ના પાડી

વધુ જુઓ..

ધર્મ

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.

Astrology Tips: તમારો વ્યવ્હાર જ તમારું ભવિષ્ય બદલી શકે છે, દરેક કામનું મળશે શુભ પરિણામ, જાણો રિસાયેલા ગ્રહોને પ્રસન્ન કરવાનો સહેલો મંત્ર

શ્રી વૈભવ લક્ષ્મી ચાલીસા

રાધા ચાલીસા

Show comments