Dharma Sangrah

દિવાળી ફરસાણ - ચોળાફળી

Webdunia
ગુરુવાર, 5 નવેમ્બર 2020 (15:52 IST)
સામગ્રી :ચણાનો લોટ - 2 વાડકી, મગનો લોટ - 1 વાડકી,અડદનો લોટ - 1 વાડકી. સાજીના ફૂલ, મીઠું, તેલ, મરચું અને સંચળ.
 
બનાવવાની રીત :ઉપર આપેલા ત્રણેય લોટ લઈને તેમાં મીઠું તેમજ સાજીના ફૂલ નાખી કઠણ લોટ બાંધવો. તેને તેલ વાળા હાથ કરી બરાબર મસળવો. હવે તેના લુઆ બનાવી તેને મેંદાના અટામણમાં રગદોળીને ફુલકાં જેટલી સાઈઝ ના વણવા. વણ્યા બાદ તેને સહેજ સુકાવા દઈ તેના વચ્ચેના ભાગમાં કાપા પાડવા. હવે તેલ મૂકીને ચોળાફળીને તળી લેવી. આ રીતે તૈયાર થયેલી ચોળાફળી પર મરચું અને સંચળ ભભરાવી ઉપયોગમાં લેવી.ચોળાફળી ફુલવી જોઈએ, તો જ તે સ્વાદિષ્ટ અને યોગ્ય બની કહેવાશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

‘દરેકને બે પત્નીઓ હોય છે, હું તેમની સાથે રહીશ!’ તે મદદ માટે આવી હતી, પણ અંતે માસાના પ્રેમમાં પડી...

ઓપરેશન સિંદૂર પર ટ્રમ્પનો દાવો: મેં પાકિસ્તાનના પીએમ શાહબાઝને મૃત્યુથી બચાવ્યા

"ભાજપ-આરએસએસ ઇતિહાસને વિકૃત કરી રહ્યા છે અને સમગ્ર અભ્યાસક્રમ બદલી રહ્યા છે," સંજય સિંહે સુપ્રીમ કોર્ટની મદદ માંગી

ગાઝિયાબાદની શાળામાં દીપડો ઘુસી ગયો, પરીક્ષા રદ, વન વિભાગની ટીમે વિસ્તારને ઘેરી લીધો

જામનગર–દ્વારકામાં PGVCLની મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ: 10,632 જોડાણોમાં ₹8.08 કરોડથી વધુ બાકી

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 26 ફેબ્રુઆરી

Aaj Nu Panchang - આજનુ પંચાગ 25 ફેબ્રુઆરી

અમેરિકામાં ક્યારે ઉજવાશે હોળી ? જાણો ત્યા રહેતા ભારતીયો કેવી રીતે ઉજવે છે હોળી

Dutt Bavani in Gujarat - દત્તબાવની જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

Holashtak 2026: હોળાષ્ટક આજથી શરૂ, જાણો આવનારા આઠ દિવસ સુધી શું કરવું અને શું ન કરવું ?

આગળનો લેખ
Show comments