Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવાળી સ્વીટ - બાલુશાહી

કલ્યાણી દેશમુખ
W.DW.D

સામગ્રી - 1 કિલો મેંદો, 300 ગ્રામ ઘી, અડધી ચમચી ખાવાનો સોડા, 20 ગ્રામ દહીં, લાલ રંગ, ડ્રાય ફ્રૂટ્સ

વિધિ - એક કઢાહીમાં ઘી ગરમ કરી તેને મેંદામાં નાખો. ત્યારબાદ સોડા, દહીં અને થોડુંક પાણી નાખો. મેંદાને ત્યાં સુધી બાફો જ્યાં સુધી તે થોડો કડક ન થઈ જાય. પણ વધુ કડક કે વધુ નરમ ન થાય તેનુ ધ્યાન રાખજો. થોડો લાલ રંગ પણ નાખી દો.ઠંડુ કરીને તેના નાના નાના પેંડા બનાવી લો.

કડાહીમાં તેલ ગરમ કરવા મુકો. વચ્ચે એક ઝારો મુકી દો. અને આ ઝારા પર પેંડા મુકી દો. હવે ધીમા ગેસ પર પેંડાને સીઝવા દો, પેંડ સીઝશે કે ફૂલી જશે. હવે આ પેંડાની વચ્ચે એક નાનકડું કાણું પાડો અને તેને તેલમાં તળી લો. સોનેરી રંગની થાય કે તેને કાઢી લો. આને અડધા કલાક સુધી ઠંડી થવા દો. ચાર તારની ચાસણી બનાવી લો. એક તપેલી પર ચારણી મુકો તેની ઉપર બધી બાલુશાહી મુકી દો, અને હવે આ બાલુશાહી પર ધીરે ધીરે ચાસણી રેડતા જા વ..

આ રીતે દસ મિનિટ સુધી કરતા રહો જેથી બાલુશાહીમાં ચાસણી સારી રીતે મિક્સ થઈ જાય. ઠંડી થાય કે ઉપરથી બદામ અને પિસ્તાની કતરન નાખો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments