Webdunia - Bharat's app for daily news and videos

Install App

Diwali 2022 - દિવાળીમાં માતા લક્ષ્મીની પૂજા કરતા આટલી વાતોંનુ ધ્યાન રાખશો તો, આવશે સુખ-સમૃદ્ધિ

Webdunia
મંગળવાર, 18 ઑક્ટોબર 2022 (11:42 IST)
- લક્ષ્મી પૂજન માટેની સામગ્રીમાં શેરડી, કમળગટ્ટા, હળદર, બીલીપત્ર, પંચામૃત, ગંગાજળ, ઊનનું આસન, રત્નના દાગીના, ગાયનું છાણ, સિંદૂર, ભોજપત્રનો ઉપયોગ કરવો આવશ્યક છે.
 
- માતા લક્ષ્મીને ફૂલમાં કમળ અને ગુલાબ ખૂબ પ્રિય છે. ફળમાં શ્રીફળ(નારિયેળ), સીતાફળ, દાડમ અને સીંગોડા પ્રિય છે. 
 
- મહાલક્ષ્મી પૂજનમાં સુગંધ માટે કેવડા ગુલાબ, ચંદનનું પરફ્યુમ વાપરો
 
- રાત્રે 12 વાગ્યે લક્ષ્મી પૂજન કરવાનું ખાસ મહત્વ છે
 
- લક્ષ્મીજીને પ્રસન્ન કરવા દીવા માટે ગાયનું ઘી, મગફળી કે તલનું તેલ વાપરો
 
- દિવાનું કાજળ સ્ત્રી અને પુરુષે આંખોમાં લગાવવો જોઈએ.
 
- દિવાળીના બીજા દિવસે 4 વાગ્યે ઊઠવું અને જુના છાજમાં કચરો રાખી દૂર ફેંકવા માટે લઈ જતી વખતે 'લક્ષ્મી-લક્ષ્મી આવો, દરિદ્ર-દરિદ્ર જાવ' કહેવામાં આવે તો તેનાથી ઘરની ગરીબી દૂર થાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

Kada Prasad recipe - ઘઉંના લોટનો શીરો

BR Ambedkar Quotes in Gujarati - ડૉ. ભીમરાવ આંબેડકરના અમૂલ્ય વિચારો

Curry Leaves Benefits: જો તમે રોજ સવારે ખાવ છો કઢી લીમડાના પાન તો મળશે આ ગજબના ફાયદા

રોજ પીવો કાળી દ્રાક્ષનું જ્યુસ, તમારા લટકતા પેટથી મળશે છુટકારો

વધુ જુઓ..

નવીનતમ

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

Vaisakhi 2025: વૈશાખી પર કરો આ 5 કામ, ખુલશે ભાગ્યના દરવાજા

Baisakhi 2025 - વૈશાખી ક્યારે, શા માટે ઉજવાય છે

Hanuman Janmotsav Upay 2025: હનુમાન જયંતિ પર કરો આ ઉપાય, મંગલ દોષથી લઈને કર્જથી પણ મળશે મુક્તિ, મનોકામના થશે પુરી

Hanuman Janmotsav 2025: આજે હનુમાન જન્મોત્સવ છે, કેવી રીતે કરશો બજરંગબલીની પૂજા, જાણો શુભ મુહૂર્ત અને મંત્ર

આગળનો લેખ
Show comments