Webdunia - Bharat's app for daily news and videos

Install App

Happy New Year Wishes Quotes Messages - ગુજરાતી નૂતન વર્ષના અવસર પર મોકલો સૌને હેપી નૂતન વર્ષાભિનંદન મેસેજ સાલ મુબારક

Webdunia
શનિવાર, 2 નવેમ્બર 2024 (07:46 IST)
Gujarati New Year Wishes in Gujarati - નવુ વર્ષ દરેક માટે જુદુ જુદુ હોય છે. કેટલાક લોકો કેલેંન્ડરના બદલાતા વર્ષને નવુ વર્ષ તરીકે ઉજવે છે. તો કેટલાક લોકો ચૈત્ર નવરાત્રીથી શરૂ થતા હિન્દુ નવ વર્ષને નવા વર્ષ તરીકે ઉજવે છે. જ્યારે કે ગુજરાતીઓ માટે નવુ વર્ષ એટલે દિવાળીનો  બીજો દિવસ. કારતક મહિનાના શુક્લ પક્ષની પ્રતિપ્રદાથી નવુ વર્ષ શરૂ થાય છે. લોકો આ દિવસે લોકો એકબીજાને સાલ મુબારક અને નૂતન વર્ષાભિનંદન કહીને શુભેચ્છા પાઠવે છે. આપ પણ આ સુંદર મેસેજ દ્વારા તમારા મિત્રો અને સગાસંબંધીઓને શુભેચ્છા પાઠવી શકો છો. 
happy new year
 
 
હેપી ગુજરાતી ન્યુ ઈયર, 
આ નવુ વર્ષ તમારે માટે 
નવી તકો અને અપાર ખુશીઓ 
સુખ અને સમૃદ્ધિ લાવે 
ગુજરાતી નવા વર્ષની શુભેચ્છાઓ! 
 
 
happy new year
નવા વર્ષની શુભેચ્છા 
આ નવુ વર્ષ તમારા ઘરમાં ખુશીઓની ધમાલ 
પૈસાની ન રહે કમી તમે થઈ જાવ માલામાલ 
હસતા ગાતા રહો આખુ વર્ષ એવુ રહે તમારુ સાલ 
નવા વર્ષની શુભેચ્છા 
 
આ નવુ વર્ષ તમારે માટે બરકત સાથે 
સમૃદ્ધિ આરોગ્ય અને શાંતિ સાથે 
તમારા બધા સપના થાય સાકાર 
Wishing you very happy new year 
 
happy new year
 
નવ મન નવ તન નવ જીવનમાં 
આવો નૂતન વર્ષ મનાવો 
નવ પથ નવ ગતિ નવ ઈચ્છા સાથે 
નવી આશાની ખુશી મનાવો 
નવા વર્ષની હાર્દિક શુભકામના 
happy new year
 
 સુખ હોય, સમૃદ્ધિ હોય 
સ્વાસ્થ્ય હોય, શાંતિ હોય 
નૂતન વર્ષમાં દિવસો દિવસ તમારો પ્રોગેસ થાય 
આ બધી શુભકામના નવા વર્ષે પૂરી થાય 
હેપી ન્યુ ઈયર 
 
happy new year
.
નવી આશાઓથી ભરેલુ આ નવુ સાલ મુબારક 
ખુશીઓનુ મસ્તીઓનુ આ સાલ મુબારક 
તમારા સપના બધા આ વર્ષે પૂરા થાય 
દુઆ છે દિલથી તમને આ સાલ મુબારક 
નૂતન વર્ષાભિનંદન 
happy new year
ગુલાબની શાખાઓમાંથી સુંગંધ ચોરી લાવ્યા છીએ 
આકાશના પગમાંથી ઘુંઘરુ ચોરીને લાવ્યા છીએ 
ઝૂમતા પગલા સાથે આવ્યુ છે નૂતન વર્ષ 
જે તમારે માટે ખુશીઓ ચોરીને લાવ્યુ છે 
નૂતન વર્ષાભિનંદન 
 
 ભૂલી જાવ વીતેલુ વર્ષ 
આવો આવકારીએ નવવર્ષ 
પ્રાર્થના કરીએ માથુ નમાવીને ઈશ્વરને 
થઈ જાય બધી ઈચ્છા પુરી 
હેપી બેસતુ વર્ષ 

સુખનુ તોરણ ઝુલતુ રહે 
ભાગ્યના ફુલ ખીલતા રહે 
ધનના ભંડાર સદાય ભરેલા રહે 
દુખ તમારા દ્વાર ભૂલતુ રહે 
હેપી નૂતન વર્ષાભિનંદન  
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Maa Bahuchar Aarti Lyrics- બહુચર માં ની આરતી

Ajmer Sharif Dargah- અજમેર શરીફ દરગાહનો ઈતિહાસ

Margashirsha Guruvar Na Niyam - માર્ગશીર્ષ ગુરૂવાર કરવાના 10 નિયમ

Geeta Jayanti: શ્રીમદ્દભાગવત ગીતા ઘરમાં છે તો ભૂલથી પણ ન કરશો આ કામ, ઘરમાં નહી રહે બરકત

Surya mantra સૂર્યના આ મંત્રના જપથી વધશે માન સન્માન

આગળનો લેખ
Show comments