Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવાળીના દિવસે રોટલીના આ ઉપાય બદલશે તમારી કિસ્મત, માત્ર કરવું છે આ કામ

દિવાળીના દિવસે રોટલીના આ ઉપાય બદલશે તમારી કિસ્મત  માત્ર કરવું છે આ કામ
Webdunia
મંગળવાર, 6 નવેમ્બર 2018 (20:10 IST)
તમને ઘણી વાર વડીલોને આ કહેતા સાંભળ્યું હશે કે ઘરની પ્રથમ રોટલીને હમેશા જુદો જ રાખવું જોઈએ. કોઈ તેને ગાયને ખવડાવે છે તો કોઈ કૂતરાને શાસ્ત્રો મુજબ ઘરની પ્રથમ રોટલીને હમેશા જુદુ જ કાઢીને રાખવું જોઈએ. 
 
જુદી કાઢેલી રોટલીના ચાર સમાન ટુકડા કરી અને પછી એક ટુકડા ગાયને અને બીજો કાળા કૂતરાને ખવડાવો. બાકીના બે ટુકડામાંથી એક કાગડાને ખવડાવવા માટે ધાબા પર મૂકી દો અને એકને ઘરના આસપાસના ચાર રસ્તા પર મૂકી દો. હવે તમે વિચારી રહ્યા હશો કે આવું શા માટે કરાય છે, તમને જણાવીએ કે આ ચારે 
 
વસ્તુઓનો સંબંધ પિતૃગણથી માન્યું છે. આવું કરવાથી પિતૃગણ પ્રસન્ન હોય છે અને તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. 
 
શાસ્ત્રો મુજબ, દિવાળીના દિવસે, ઘરની પ્રથમ રોટલી ગાયને ખવડાવી જોઈએ. આ દિવસે ઘરની પ્રથમ રોટલી બનવી છે ગાય માટે. ત્યારબાદ ઘરના લોકો માટે રોટલી બનવી જોઈએ. 
 
હિન્દુ ધર્મમાં ગાયને પૂજનીય માનીએ છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ગાયમાં 33 કરોડ દેવી-દેવાતાઓ વાસ કરે છે. જ્યારે અમે દિવાળીના દિવસે ઘરની પ્રથમ રોટલી ગાયને ખવડાવો છો તો તેનો અર્થ હોય છે બધા દેવી દેવતાઓને રોટલી ખવડાવી. આવું કરવાથી તે માણસની બધી મનોકામના પૂર્ણ હોય છે અને  ઘરમાં સમૃદ્ધિ આવે છે. તેથી દિવાળીના દિવસે ઘરની પ્રથમ રોટલી ગાયને ખવડાવી જોઈએ. 
 
દિવાળીના દિવસના સિવાય પણ પ્રથમ રોટલી ખવડાવી રાખવી. જો તમારા ઘરમાં ખૂબ ઝગડા રહે છે તો શનિવારના દિવસે પ્રથમ રોટલી કોઈ કૂતરાને ખવડાવો. 
 
આવું કરવાથી પરિવારમાં થઈ રહ્યા મતભેદ દૂર થઈ જશે અને ઘરમાં સુખ શાંતિ રહેવા લાગશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

દૂધીનો હલવો બનાવવાની રીત

તેનાલી રામા અને જાદુગર

જો તમે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરી રહ્યા છો, તો જાણો શું ખાવું અને શું ન ખાવું? નબળાઈ ન લાગે તે માટે

આ નવરાત્રીમાં માતા રાણીને અર્પણ કરો સીતાભોગ, જાણો રેસિપી

વધુ જુઓ..

નવીનતમ

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

ગુજરાતી આરતી - જય આદ્યા શક્તિ (જુઓ વીડિયો)

રાંદલ માતાજી ની આરતી

Navratri Upay: ચૈત્ર નવરાત્રીના બીજા દિવસે કરો આ ઉપાયો, મા ભગવતી દૂર કરશે દરેક મુશ્કેલી

આ નવરાત્રીમાં માતા રાણીને અર્પણ કરો સીતાભોગ, જાણો રેસિપી

આગળનો લેખ
Show comments