Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવાળી સ્વીટ - બેસનના લાડુ

Webdunia
સામગ્રી - 500 ગ્રામ કકરુ બેસન, 250 ગ્રામ ઘી, 300 ગ્રામ દળેલી ખાંડ, બે ચમચી ઈલાયચી પાવડર, થોડાક કાજુના ટુકડા. 

બનાવવાની રીત - એક કડાહીમાં ઘી ગરમ કરવા મુકો. બેસનને ચાળીને ઘી ની કઢાઈમાં નાખો અને સતત હલાવતા રહો. જ્યા સુધી બેસન સોનેરી રંગનુ ન દેખાય ત્યા સુધી હલાવો. પછી ગેસ પરથી ઉતારી ઠંડુ કરો. હવે તેમા દળેલી ખાંડ અને ઈલાયચી પાવડર નાખીને મિક્સ કરો. આ મિશ્રણના એકસરખા લાડુ બનાવી લો. જો લાડુ ન વળી શકતા હોય તો જ થોડુક દૂધ નાખો. દરેક લાડુ પર બદામનો ટુકડો લગાવી મુકો. આ લાડુ 10 દિવસ સુધી સારા રહે છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હિના ખાનને સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર, અભિનેત્રીએ કહ્યું- 'આપ સૌના દુઆઓની જરૂર'

Kalki 2898 AD Box Office Day 1: ત્રીજી બિગેસ્ટ ઓપનર બની પ્રભાસની 'કલ્કી 2898 એડી', આ ફિલ્મોના રેકોર્ડ તોડ્યા

Marriage પછી સોનાક્ષી-ઝહીરનું પહેલું ફેમિલી ડિનર, સાસુ અને સસરા નવી પરણેલી વહુને ભેટી પડ્યા

RRR ડાયરેક્ટર રાજામૌલી, શબાના આઝમી સહિત 11 ભારતીયોને ઓક્સર અકાદમીમાંથી મળ્યુ ઈનવાઈટ,જુઓ આખુ લિસ્ટ

HBD અર્જુન કપૂર - ફિલ્મોમાં આવતા પહેલા આવો દેખાતો હતો અર્જુન કપૂર

વધુ જુઓ..

નવીનતમ

જોક્સ - લગ્ન

જોક્સ - સોના બાબૂ

વરસાદી મીમ્સ

જોક્સ ચંપલને મિક્સ

જોક્સ

આગળનો લેખ
Show comments