Dharma Sangrah

દિવાળીના દિવસે આ વસ્તુઓ જોવાય તો સમઝો તમે બનશો ધનવાન

Webdunia
શનિવાર, 7 નવેમ્બર 2015 (14:40 IST)
* ઉલ્લૂ દેખાય તો પોતે માતા લક્ષ્મી તમારા ઘર એમના સ્થાઈ બસેરા કરવા આવી રહી છે. 
 
* સામાન્ય રીતે છછુંદર ઘરને બર્બાદ કરે છે પણ દિવાળી ના દિવસે જોવાય તો આબાદ કરે છે. 
 
* બિલાડી જોવાતા ઘર પરિવાર ધન ધાન્યથી ભરા રહે છે. 
 
* શકુમ શાસ્ત્ર મુજબ કેસરિયા ગાય ઈશ્વરત્વના પ્રતીક ગણાય છે એના જોવાના શુભ હોય છે. 
 
* કરોડિયાના જાળ ઘરના કોઈ સ્થાન પર જોવાના શુભ હોય છે . અને એ જાળને ધ્યાનથી જોતા જો તમને તમારું નામ જોવાય તો કિસ્મતના સિતારા પલટી જાય છે. 
 
* કિન્નર દ્વારા આપેલ સિક્કો કે ઉપહાર દિવાળીના દિવસે મળતા તમારા જીવન માટે સૌથી સારા ઉપહાર સિદ્ધ્ થઈ શકે છે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Tamil Nadu Jallikattu Game: એક બળદને 1,000 લોકો કેમ કાબૂમાં રાખે છે? જલ્લીકટ્ટુ શું છે?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

આંખોમાં આ ફેરફાર બતાવે છે આ 7 બીમારીઓના સંકેત

ભારતીય સેના દિવસ: 15 જાન્યુઆરી 1949, ભારતીય સેના માટે આ તારીખ કેમ મહત્ત્વની છે?

Jalaram History - જલારામ બાપા નો ઇતિહાસ

વધુ જુઓ..

નવીનતમ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Mauni Amavasya 2026: વર્ષના પ્રથમ અમાસના દિવસે, 'મૌની' પર આ વસ્તુઓનું દાન ન કરો

Shukra Pradosh Vrat: જો તમે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો આ દિવસે ભગવાન શિવની પૂજા કરો, રાતોરાત ચમકશે તમારું ભાગ્ય

Bhajan- જેના મુખમાં રામનું નામ નથી ભજન

Jalaram bapa bhajan- જલારામ બાપાની આરતી

Show comments