Webdunia - Bharat's app for daily news and videos

Install App

નૉચી નૉચીને મહિલાનો ચહેરો ખાધો, પત્થરથી મારીને હત્યા કર્યા બાદ યુવકની હેવાનિયત

Webdunia
શનિવાર, 27 મે 2023 (13:12 IST)
Woman’s face was scratched and eat: પાલી જિલ્લામાં નશામાં ધૂત યુવકે સવારે વૃદ્ધ મહિલાની નિર્દયતાથી હત્યા કરી એટલું જ નહીં, મૃતકનું મોઢું કોરી ખાધુ. આમ કરતી વખતે આરોપીનો ચહેરો પણ મૃતકના લોહીથી રંગાયેલો હતો. જ્યારે ગ્રામજનોએ તેને આવું અમાનવીય કૃત્ય કરતા જોયો ત્યારે તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.

મહિલાની હત્યા કરી ચહેરો ખાઈ લીધો 
આ ઘટના પાલી જિલ્લાના સેંદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અહી શુક્રવારની સવારે બકરીઓ ચરાવીને ખેતરમાંથી લીલા શાકભાજી લઈને ઘરે પરત ફરી રહેલી વૃધ્ધ મહિલાને યુવકે માર માર્યો હતો. આરોપી યુવકે વૃદ્ધ મહિલાને તેના માથા પર પથ્થર વડે અનેક વાર માર્યો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત થઈ ગયું. આ પછી, બર્બરતાની તમામ હદ વટાવીને તેણે મૃતકના ચહેરાનું માંસ ખાધું. આ દરમિયાન જ્યારે ત્યાંથી પસાર થઈ રહેલા ગ્રામજનોએ આ ઘટના જોઈ તો તેઓ પણ ચોંકી ગયા. આ પછી ગ્રામજનોએ યુવકને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.
 
પોલીસે બાંગડ હોસ્પિટલમાં કર્યો દાખલ 
ગ્રામજનોને જોઈને આરોપી યુવકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે ત્યાંથી દૂર ભાગી શક્યો નહીં. ગામલોકોએ લગભગ એક કિલોમીટર સુધી તેનો પીછો કર્યો અને તેને પકડીને પોલીસને હવાલે કર્યો. હાલમાં, આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેના હાથ-પગ બાંધીને બાંગડ હોસ્પિટલના જેલ વોર્ડમાં કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યા છે, જેની સાથે મળી આવેલા આધાર કાર્ડ પરથી તેની ઓળખ મુંબઈના રહેવાસી 24 વર્ષીય સુરેન્દ્ર તરીકે થઈ છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

ગુજરાતી જોક્સ - જલેબી

ફકીર જેવી હાલત..કરણ જોહરે પોતાના શું બનાવી લીધા છે હાલ... ફેંસ જોઇને રહી ગયા દંગ

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments