Webdunia - Bharat's app for daily news and videos

Install App

એસટી બસ સ્ટેન્ડ પાસે મહિલા પર સામૂહિક બળાત્કાર

vani bus station rape with 42 year woman
Webdunia
ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (14:49 IST)
નાશિક, 28 ઑક્ટોબર: નાસિક ફરી એકવાર બળાત્કારની ઘટનાથી હચમચી ગયું છે. નાશિકના વાનીમાં 42 વર્ષની મહિલા પર સામૂહિક બળાત્કાર થયો છે. આ બનાવથી એક જ ચકચાર મચી જવા પામી છે. ચોંકાવનારી ઘટના વણીના એસટી બસ સ્ટેન્ડ પાસે બની હતી.
 
પ્રાથમિક માહિતી મુજબ પીડિતા બુધવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ તેના મિત્ર સાથે બસ સ્ટેન્ડ પર બેઠી હતી. તે સમયે ત્યાં આવેલા ચારેય જણાએ મહિલા સાથે ગેંગરેપ કર્યો હતો. જાણવા મળ્યું છે કે આરોપીએ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપીને બળાત્કાર ગુજાર્યો હતો. આરોપી વિરુદ્ધ વાની પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. 
 
નાસિકમાં થોડા દિવસ પહેલા છેડતીની ઘટના સામે આવી હતી. સગીર યુવતીને બળજબરીથી લોજમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના નાશિકના અશોકા માર્ગ વિસ્તારમાં બની હતી. તેના પિતાએ તેને ઘરે બોલાવી હોવાનું કહી આરોપીએ યુવતીને કારમાં બેસાડી હતી. યુવતી કારમાં બેસી ગયા બાદ આરોપી કારને લોજ પર લઈ ગયો અને ત્યાં તેની સાથે બળાત્કાર કર્યો.
 
જ્યારે પીડિતા ઘરે આવી ત્યારે તેણે તેની માતાને બનેલી બધી વાત જણાવી. ત્યારબાદ આ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આરોપી દાનિશ ખાનને ગુસ્સે ભરાયેલા પીડિત યુવતીના સંબંધીઓએ માર માર્યો હતો. આરોપી દાનિશ હાલમાં જિલ્લા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

વધુ જુઓ..

નવીનતમ

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

આગળનો લેખ
Show comments