Webdunia - Bharat's app for daily news and videos

Install App

હસ્તમૈથુન કરીને પોતાના વીર્યને આઈસક્રીમ અને ફાલુદામાં મિક્સ કરીને વેચી રહ્યો હતો દુકાનદાર, વીડિયો આવ્યો સામે, પોલીસે કરી ધરપકડ

Webdunia
બુધવાર, 20 માર્ચ 2024 (18:55 IST)
એક ચોકાવનારી ઘટનામાં એક આઈસક્રીમ સ્ટ્રીટ વિક્રેતાએ કથિત રૂપે આઈસક્રીમ કોર્ટની અંદર હસ્તમૈથુન કરીને આઈસક્રીમમાં વીર્ય મિક્સ કર્યુ. તે પોતાની લારી પર ફાલુદા પણ વેચતો હતો. આ ઘટન મંગળવારે સાંજે વારંગલ જીલ્લાના નીકોંડા મંડળ મુખ્યાલયમાં આંબેડકર કેન્દ્રમાં થઈ. આઈસક્રીમ વેચનારની ઓળખ રાજસ્થનના મૂળ નિવાસી કાલુરામ કુર્બિયાના રૂપમાં થઈ. તેને વારંગલના નીંકોડા મંડળમાં ટ્રાંસફર કરી દેવામાં આવ્યો. 
 
હસ્તમૈથુન કરીને આઈસક્રીમમાં ભેળવી રહ્યો હતો પોતાનુ વીર્ય 
 
પોલીસે કહ્યુ કે તેલંગાનાના વારંગલ જીલ્લામાં એક રોડ કિનારે આઈસક્રીમ વિક્રેતાને તેના પ્રોડક્ટમાં હસ્તમૈથુન કરતા એક વીડિયો સામે આવ્યા બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી. કાલુરામ કુર્બિયા નામનો આ વ્યક્તિ નેક્કોડામાં આઈસક્રીમ વેચી રહ્યો હતો. ત્યારે તેને આપત્તિજનક હરકત કરતા કેમરામાં કેદ કરી લેવામાં આવ્યો. તે કુર્બિયા રાજસ્થાનનો મૂળ નિવાસી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

ગુજરાતી જોક્સ - જલેબી

ફકીર જેવી હાલત..કરણ જોહરે પોતાના શું બનાવી લીધા છે હાલ... ફેંસ જોઇને રહી ગયા દંગ

ગુજરાતી જોક્સ -સસલુ અને કાચબો

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ