Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુજફરનગર- પ્રેક્ટિકલના બહાને નશા આપી 17 છોકરીઓથી રેપની કોશિશ બે શાળાઓના મેનેજર પર કેસ

Webdunia
મંગળવાર, 7 ડિસેમ્બર 2021 (11:46 IST)
મુજફ્ફરનગર ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગર જિલામાં બે પ્રાઈવેટ શાળાના મેનેજર પર 17 છોકરીઓને કથિત રૂપે નશીલા પદાર્થ પીવડાવીને યૌન ઉત્પીડન કરવાના અને બળાત્કાર કરવાની કોશિશ કરવાનો આરોપ લાગ્યુ છે. પોલીસએ આ કેસમાં બન્ને લોકોની સામે કેસ નોંધાયો છે. તેની સાથે જ આ કેસમાં બેદરકારીને લઈને એક પોલીસ અધિકારીને લાઈન હાજર કરી દીધુ છે. 
 
મુજ્જફરનગર જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધીક્ષક અભિષેક યાદવએ સોમવારે  જણાવ્યું કે ભાજપના નેતા અને સ્થાનીય ધારાસભ્ય પ્રમોદ ઉટવાલની દખલગીરી બાદ પરિવારની ફરિયાદ પર મામલો નોંધવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે પુરતાજી પોલીસ સ્ટેશનના પ્રભારી વિનોદ કુમાર સિંહને આ મામલામાં કથિત બેદરકારી વર્તવાને લઈને લાઈન હાજરી કરાવી દીધી. ત્યારે ભોપા સ્થિત સૂર્ય દેવ પબ્લિક સ્કૂલના સંચાલન યોગેશ કુમાર ચૌહાન અને પુરકાજી વિસ્તારમાં પડનારા જીજીએસ ઈન્ટરનેશનલ સ્કૂલના સંચાલક અર્જૂન સિંહની વિરુદ્ધ યૌન ઉત્પીડન, કૈફી દ્રવ્ય પીવડાવવા અને પોક્સો એક્ટની કલમ હેઠળ કેસ નોંધ્યો છે.
 
પ્રેક્ટિકલ અપાવવા છોકરીઓને બીજા શાળા લઈ ગયો હતો મેનેજર 
યાદવે કહ્યું કે આ કથિત ઘટના ત્યારે બની જ્યારે યોગેશ સૂર્ય દેવ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી 17  છોકરીઓને પ્રેક્ટિકલ પરીક્ષા માટે GGS સ્કૂલમાં લઈ ગયો હતો અને તેમને ત્યાં રાત રોકવી પડી હતી. પીડિતાના સંબંધીઓની ફરિયાદ મુજબ, બંને આરોપીઓએ સગીર છોકરીઓનું યૌન શોષણ કર્યું અને કથિત રીતે તેમને નશીલા પદાર્થો આપીને બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Maharashtra Election Results LIVE: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 - કોંગ્રેસ અને બીજેપી વચ્ચે કાંટાની ટક્ક્રર

Jharkhand Election Result LIVE: ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 - પક્ષવાર સ્થિતિ

Maharashtra, Jharkhand Election Results 2024 LIVE Commentary: બારામતીથી અજીત પવાર પાછળ, વર્લીથી આદિત્ય ઠાકરે આગળ

કોણ સંભાળશે મહારાષ્ટ્રની ગાદી ? આજે આવશે ચૂંટણીના પરિણામ, મહાયુતિ અને MVA વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ

Gautam Adani વિરુદ્ધ અરેસ્ટ વોરંટ ! શુ હવે થશે ધરપકડ? WhiteHouse બોલ્યુ - ભારતને જોઈ લઈશુ

આગળનો લેખ