Webdunia - Bharat's app for daily news and videos

Install App

Delhi Crime - મોમોજ વિક્રેતાની ચપ્પુ મારીને કરી હત્યા,15 વર્ષના સગીરે માતાની મોતનો બદલો લેવા રચ્યુ ષડયંત્ર

Webdunia
બુધવાર, 4 સપ્ટેમ્બર 2024 (13:05 IST)
delhi murder
પૂર્વી દિલ્હીના પ્રીત વિહાર વિસ્તારમાં 35 વર્ષીય મોમોસ વિક્રેતાનુ કથિત રૂપે 15 વર્ષીય એક યુવકે ચપ્પુ મારીને હત્યા કરી નાખી. પોલીસે આ માહિતી આપી. પોલીસે મંગળવારે જણાવ્યુ કે કિશોરે પોતાની માતાના મોત માટે મૃતકને જવાબદાર માનતી હતી અને આનો બદલો લેવા માટે ઘટનાને અંજામ આપ્યો. પોલીસે જણાવ્યુ કે પકડાયેલ યુવક પોતાની માતા સાથે મૃતક કપિલની દુકાન પર કામ કરતો  હતો. તેની માતાનુ લગભગ એક મહિના પહેલા કથિત રૂપે વીજળીનો કરંટ લાગવાની મોત થયુ હતુ.  પોલીસ મુજબ ઘટના સોમવારે રાત્રે પ્રીત વિહાર મેટ્રો સ્ટેશન પાસે થઈ. 

<

#WATCH पूर्वी दिल्ली DCP अपूर्वा गुप्ता ने कहा, "कल देर रात हमें सूचना मिली कि एक व्यक्ति चाकू से घायल होकर हेडगेवार अस्पताल में भर्ती है और उसकी हालत बहुत गंभीर है। अत्यधिक रक्तस्राव के कारण उसकी मौत हो गई, उसकी पहचान जगतपुरी निवासी 35 वर्षीय कपिल के रूप में हुई है। हमने हत्या… pic.twitter.com/BLn0cx6P1m

— ANI_HindiNews (@AHindinews) September 4, 2024 >
 
દિલ્હીમાં ફરી ચાકુબાજી 
પોલીસે જણાવ્યુ કે મંગળવારે તેને હેડગેવાર હોસ્પિટલથી સૂચના મળી કે કપિલને ચપ્પુથી માર્યા પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે એક વરિષ્ઠ અધિકારીને જણાવ્યુ કે કપિલની હાલત ગંભીર બતાવી પણ પછી તેનુ મોત થઈ ગયુ. તેમણે  જણાવ્યું કે કપિલના મૃત્યુ બાદ પ્રીત વિહાર પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. અધિકારીએ કહ્યું કે કિશોર પકડાઈ ગયો છે અને તેની પાસેથી ગુનામાં વપરાયેલ છરી મળી આવી છે. પૂર્વ દિલ્હીના ડીસીપી અપૂર્વ ગુપ્તાએ આ અંગે જણાવ્યું હતું કે આરોપી ઝડપાઈ ગયો છે અને તપાસ ચાલી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

15 કલાક બાદ બોરવેલમાંથી બાળકી સુરક્ષિત બહાર આવી, રેસ્ક્યુ ટીમે ટનલ બનાવીને તેનો જીવ બચાવ્યો

આગળનો લેખ
Show comments