Festival Posters

ગેરસમજમાં ગુમાવ્યો જીવ, પ્રેમિકા છોડીને જતી રહી તો ગુસ્સામાં ખુદને સળગાવી દીધો

Webdunia
સોમવાર, 2 મે 2022 (11:12 IST)
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક દિલ દહેલાવી દેનારો  કિસ્સો સામે આવ્યો છે.  વાત એમ બની કે, જ્યારે એક યુવકને તેની ગર્લફ્રેન્ડ છોડીને જતી રહી તો તેને તે વાતનુ એટલુ લાગી આવ્યુ કે તેણે પોતાની જાતને જીવતી સળગાવી દીધી. આ અકસ્માતમાં પ્રેમીનું મોત થયું છે. પ્રેમીએ છરી વડે હાથની નસ કાપવાના એક દિવસ પહેલા વીડિયો પણ બનાવ્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
 
શું હતો મામલો ?
સૂત્રોના જણાવ્યા મુજબ છોલા મંદિરમાં રહેનારા નીરજ વિશ્વકર્મા  જોગીપુરામાં રહેતી એક યુવતી સાથે પ્રેમ કરતો હતો. પ્રેમી યુગલ છેલ્લા ત્રણ વર્ષથી લિવ-ઈન રિલેશનશિપમાં રહેતું હતું. પોલીસે જણાવ્યું કે નીરજ ડ્રગ્સનો વ્યસની હતો અને વ્યવસાયે ઓટો ડ્રાઈવર હતો. નશાની આદતને કારણે બંને વચ્ચે ઘણી વખત ઝઘડો થયો હતો. આખરે તેના પ્રેમીની નશાની આદતથી પરેશાન યુવતી નીરજને છોડીને તેના ઘરે જતી રહી હતી. જેના કારણે નીરજ ખૂબ દુ:ખી હતો. 
 
નીરજ શનિવારે સવારે તેની ગર્લફ્રેન્ડના ઘરે પહોંચ્યો હતો અને તેની ગર્લફ્રેન્ડને ઘરની બહારથી બૂમો પાડવા માંડ્યો.  ઘણા સમય સુધી જ્યારે કોઈ ઘરની બહાર ન આવ્યું ત્યારે નીરજે પોતાના પર પેટ્રોલ નાખીને ખુદને  આગ ચાંપી દીધી.  ઉલ્લેખનીય છે કે ઘટના સમયે નીરજની ગર્લફ્રેન્ડ ઘરે નહોતી અને તે પોતે નીરજને મળવા તેના ઘરે જવા નીકળી ગઈ હતી. 

પ્રેમિકાને ફોન કરી નીરજે ખુદને આગ લગાવ્યા હોવાની જાણ થઈ તો તે તરત જ પોતાના ઘરે પહોંચી અને ત્યા ભયંકર રૂપે દાઝેલા નીરજને લઈને હોસ્પિટલ પહોંચી. જો કે હોસ્પિટલમાં નીરજનુ મોત થઈ ગયુ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

વધુ જુઓ..

નવીનતમ

"ધુરંધર"માં રહેમાન ડાકુ બનીને છવાય ગયા અક્ષય ખન્ના, આટલા કરોડની છે તેમની નેટવર્થ, કાર કલેક્શનમાં સામેલ છે આ લકઝરી ગાડીઓ

ગુજરાતી જોક્સ - મારી ચિંતા કરે

ગુજરાતી જોક્સ - 4 દિવસ માટે ગાયબ

ધર્મેન્દ્રના 90 મા જન્મદિવસ પર ઈમોશનલ થઈ ઈશા દેઓલ, નિધન પછી પહેલીવાર પિતાને લખ્યુ - તમારી યાદ..

Bigg Boss 19 Winner: ગૌરવ ખન્ના 'બિગ બોસ 19' ના વિજેતા બન્યા, ચમકતી ટ્રોફી સાથે જીતી આટલી મોટી રકમ

આગળનો લેખ
Show comments