Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરકારી કર્મચારી પહેલા 6 વર્ષની બાળકી સાથે ઘૃણાસ્પદ કૃત્ય, પછી બકરીને બનાવી હવસનો શિકાર

Webdunia
બુધવાર, 14 ઑગસ્ટ 2024 (15:41 IST)
બુલંદશહેર (યુપી): ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં નિવૃત્તિની ઉંમરે પહોંચી ગયેલા સરકારી કર્મચારીનો એક ઘૃણાસ્પદ વીડિયો વાયરલ થયો છે. જેમાં તે એક  6 વર્ષની બાળકીને ઘરમાં એકલો જોઈને તેની સાથે ઘૃણાસ્પદ કૃત્ય કર્યુ હતુ આ પછી પણ તેનું મન સંતુષ્ટ ન થયું એટલે તેણે મૂંગી બકરીને પોતાની વાસનાનો શિકાર બનાવી.
 
અહેવાલો અનુસાર, આરોપીની ઓળખ 50 વર્ષીય ગજેન્દ્ર સિંહ તરીકે થઈ છે, જે એડીઓના પદ પર કામ કરતા સરકારી કર્મચારી છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. સિંહ તેમના પરિચિતના ઘરે ગયો, જ્યાં તેણે છોકરીને એકલી જોઈ તેની સાથે ગંદુ કામ કર્યો. જ્યારે તેને સંતોષ ન થયો તો તેણે ઘરના થાંભલા સાથે બાંધેલી બકરી પર બળાત્કાર ગુજાર્યો. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલી ઘટનાના કથિત વિડિયોમાં, સિંહ એક ખાટલા પર સૂતો 
 
જોવા મળે છે અને છોકરીને તેના પ્રાઇવેટ પાર્ટ્સને સ્પર્શ કરવા કહે છે. તે યુવતીને કિસ કરતો પણ જોવા મળે છે. અન્ય એક વીડિયોમાં આરોપી એક બકરી પર યૌન શોષણ કરતો જોવા મળી રહ્યો છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story - સખત મહેનત અને ગુણો માટે આદર

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

બેકડ સ્પિનચ પનીર રાઇસ રેસીપી

ડુંગળી વગર આ નવી સ્ટાઈલમાં બનાવો સ્ટફ્ડ કારેલા, તેનો સ્વાદ એટલો સરસ કે બધાને ભાવશે

હિટવેવ આંખોને પહોંચાડી શકે છે મોટું નુકસાન, ઉનાળામાં કેવી રીતે કરશો આઈકેર જાણો?

વધુ જુઓ..

નવીનતમ

સલમાન ખાનને ધમકી આપનારો ગુજરાતમાં જોવા મળ્યો, નીકળ્યો માનસિક રોગી

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

ગુજરાતી જોક્સ - છોકરીઓ

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

આગળનો લેખ