Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarat Crime - અમદાવાદના સેટેલાઈટમાં રહેતી મહિલા ડોક્ટરને હેરાન કરતા યુવકની ધરપકડ, 17 નંબર પરથી ફોન-મેસેજ કરતો હતો

Webdunia
સોમવાર, 22 ઑગસ્ટ 2022 (08:46 IST)
અમદાવાદના સેટેલાઈટમાં રહેતી અને આનંદનગરમાં ચામડીના રોગનું દવાખાનું ધરાવતી ડોક્ટર યુવતી મેટ્રિમોનિયલ સાઈટ પરથી વાડજના પાર્થ પટેલ નામના યુવકના સંપર્કમાં આવી હતી. કેફેમાં એકાદ - બે મુલાકાત બાદ મહિલા ડોક્ટરે લગ્નની ના પાડવા છતાં યુવક તેની અને મિત્રોની સારવારના બહાને ક્લિનિક ઉપર પહોંચી જતો હતો.મહિલા ડોક્ટરે યુવકનો નંબર બ્લોક કરી દેતા યુવક જુદા જુદા 17 નંબરોથી ફોન અને મેસેજ કરીને હેરાન પરેશાન કરતો હોવાથી મહિલા ડોક્ટરે ફરિયાદ નોંધાવતા સેટેલાઈટ પોલીસે યુવાનની ધરપકડ કરી હતી.

વારંવાર કહેવા છતાં પાર્થે ફોન ઉપર - પીછો કરીને તેમજ સોશિયલ મીડિયા ઉપર હેરાન પરેશાન કરવાનું ચાલુ રાખતા આખરે મહિલા તબીબે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવત પીઆઈ ડી.બી.મહેતાએ પાર્થની ધરપકડ કરી હતી.પારિવારિક મિત્રના ઘરે પાર્થના પિતા - બહેનની હાજરીમાં યુવતીને હેરાન ન કરવાની બાંયધરી આપી હતી. તેમ છતાં પાર્થની હેરાનગતિ ચાલુ થઇ જતા આખરે યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જેમાં મહિલા પોલીસે પણ પાર્થની ધરપકડ કરી હતી

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Viral Video - Live Concert વચ્ચે સોનૂ નિગમને અચાનક દુ:ખાવો ઉપડ્યો, તબિયત બગડતા ચીસો પાડવા માંડ્યા સિંગર, દર્દનાક દ્રશ્ય જોઈને ગભરાઈ ગયા લોકો

52 વર્ષની આ અભિનેત્રી જેણે બહેનપણીના પતિ સાથે કર્યા લગ્ન, 10 વર્ષ જૂની ડોલીમાં મંડપ સુધી આવી, 200 કરોડનુ છે નેટવર્થ

ગુજરાતી જોક્સ - ભસવાનું બંધ

ગુજરાતી જોક્સ -

શિક્ષકઃ બસ ડ્રાઈવર અને કંડક્ટરમાં શું ફરક છે

વધુ જુઓ..

નવીનતમ

જો ઠંડીમાં તમારો ચહેરો કાળો દેખાય છે તો કરો આ ઉપાયો

શરદી ખાંસી પછી જો ગળું બેસી જાય કે ગળામાં ખરાશ છે તો અપનાવો આ ઘરેલું ઉપચાર

ક્રિસ્પી ગાર્લિક પોટેટો વેજીસ

શિયાળ અને કાગડો

એક મહિના સુધી રોજ ચાવીને ખાવ કઢી લીમડો, દૂર થઈ જશે આરોગ્ય સાથે જોડાયેલી આ સમસ્યા

આગળનો લેખ
Show comments