Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 વર્ષની સાળી સાથે 4 બાળકોના પિતા કર્યું શરમજનક કૃત્ય

Webdunia
ગુરુવાર, 12 જાન્યુઆરી 2023 (15:31 IST)
એક પરિવારએ તેમના ઘરે જમાઈને રાખવુ મોંધુ પડ્યો. મોટી દીકરીની કિસ્મત તો ખરાબ થઈ ગઈ, નાની દીકરીની પણ ઈજ્જ્ત ગઈ. 4 બાળકોના પિતાએ તેમની જ સાળી સાથે કઈકે આવુ કર્યો જેને જાણીને જીજા-સાળીના સંબંધથી વિશ્વાસ ઉઠી ગયો. આખી બાબત રાજસ્થાનના ડુંગરપુરની છે. 
 
કુંઆ પોલીસ વિસ્તારના રહેવાસી એક માણસને ત્યાં તેમનો જમાઈ પણ રહેતો હતો. મજોરીના બહાનાથીતેમની 16 વર્ષની સળીને ભગાવીને લઈ ગયો. તે પછી રેપ કરીને ગુમ 
 
થઈ ગયો. જે પછે પિડિતાના પિતાએ જમાઈની સામે અપહરણ અને રેપની રિપોર્ટ કરાવી છે. પીડિતાના પિતાએ તેમની રિપોર્ટમાં જણાવ્યુ કે તેમની મોટી દીકરીના લગ્ન 30 વર્ષના ગોપીનાથથી કરાવ્યા હતા. તેમના ચાર બાળક છે. તે ગુજરાતના મહેસાણામાં મજૂરી કરતો હતો. તે અને તેમની દીકરી અમારે ત્યાં જ રહે છે. 
 
મજૂરી કરાવવાના બહાને સાળીને અપહરણ કર્યો 
2 જુલાઈ 2022ને જમાઈ તેમની સગીર સાળી ને મજૂરી કરાવવાના બહાને લઈ ગયો. આ પછી તે તેની સાથે ગાયબ થઈ ગયો. આટલું જ નહીં તેનો મોબાઈલ નંબર પણ સ્વીચ ઓફ. પરિવારજનોએ તેની ઘણી શોધખોળ કરી, પરંતુ લાંબા સમય સુધી બંનેનો કોઈ સુરાગ મળ્યો ન હતો. જોકે આખરે પરિવારે બંનેને શોધી કાઢ્યા હતા
બહાર કાઢ્યો અને ઘરે લઈ આવ્યો. જ્યારે યુવતીને અહીં પૂછવામાં આવ્યું તો તેણે જીજાની બધી વાત જણાવી. તેણે કહ્યું કે તેણે તેનું અપહરણ કર્યું અને તેના પર બળાત્કાર કર્યો.આખો મામલો ખૂલતાં જીજા ફરાર થઈ ગઈ હતી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જ્યારે લોકો કહેશે કે તેઓ ઈમાનદાર છે ત્યારે જ બનીશ હુ મુખ્યમંત્રી - અરવિંદ કેજરીવાલ

યુપીમાં કલમ 163 લાગુ! 15 સપ્ટેમ્બરથી 13 નવેમ્બર સુધી આ વસ્તુઓ પર પ્રતિબંધ રહેશે

દિલ્હીમાં ડેન્ગ્યુનો કહેર, 2 લોકોના મોત, 260 મેલેરિયા અને 32 ચિકનગુનિયાના કેસ નોંધાયા

PM નરેન્દ્ર મોદીએ ઈદ મિલાદ-ઉન-નબીના અવસર પર શું કર્યું ટ્વિટ? વાંચો

સુરતમાં હિંસા બાદ ઈદ-એ-મિલાદ અને ગણેશ વિસર્જનને લઈને પોલીસ હાઈ એલર્ટ પર, મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત

આગળનો લેખ
Show comments