Webdunia - Bharat's app for daily news and videos

Install App

આઈપીએલ : હૈદરબાદ ટીમ થઈ હવે સન ટીવીની

Webdunia
ગુરુવાર, 25 ઑક્ટોબર 2012 (16:14 IST)
P.R
સન ટીવી નેટવર્કએ ગુરૂવારે 85.05 કરોડ રૂપિયા દર વર્ષના ભાવ પર ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની હૈદરાબાદ ફ્રેંચઈજી ખરીદી લીધી. આ સાથે જ ડેક્કન ચાર્જસની ફ્રેંચાઈજી કરાર રદ્દ થયા પછી શરૂ થયેલ નવી ટીમ શોધવાની પ્રક્રિયા પૂર્ણ થઈ.

આઈપીએલ સંચાલન પરિષદે અહી બેઠક કરીને નવી આઈપીએલ ફ્રેંચાઈજીની નીલામે શરૂ કરી અને સન ટીવીની બોલી સૌથી વધુ જોવા મળી બીસીસીઆઈ સચિવ સંજય જગદાળેએ એક નિવેદનમાં કહ્યુ કે સન ટીવી નેટવર્કએ 85.05 કરોડ રૂપિયા દર વર્ષના ભાવ પર હૈદરાબાદ ફેચાઈજીની ખરીદી લીધી.

જગદાળે એ કહ્યુ કે સન ટીવી નેટવર્કની બોલી પીવીપી વેલ્ચર્સની બોલી 69.03 કરોડ રૂપિયાથી વહુ જોવા મળી. 15 સપ્ટેમ્બરના રોજ ડેક્કન ચાર્જ્સનો કરાર રદ્દ્દ થયા પછી બીસીસીઆઈએ નવી આઈપીએલ ફ્રેંચાઈજી માટે નિવિદા રજૂ કરી હતી. પણ ટીમની માલિકાના કંપની ડીસીએચએલએ આ નિર્ણયને કોર્ટમાં પડકાર આપ્યો.

ડેક્કન ચાર્જર્સે હોલ્ડિંસ લિમિટેડના 12 ઓક્ટોબર સાંજે પાંચ વાગ્યા સુધી સો કરોડ રૂપિયાની બેંક ગેરંટી ભરવામાં નિષ્ફળ રહેતા હાઈકોર્ટે બીસીસીઆઈના પક્ષમાં નિર્ણય આપ્યો.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

Show comments