Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતે બનાવ્યા 477 રન

Webdunia
ગુરુવાર, 29 જુલાઈ 2010 (13:04 IST)
N.D
શ્રીલંકા વિરુધ્ધ સિંહલી સ્પોર્ટ્સ ક્લબ મેદાન પર રજૂ શ્રેણીની બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતીય ટીમે લંચ સુધી ચાર વિકેટ પર 477 રન બનાવી પોતાની સ્થિતિ સારી કરી લીધી છે. યુવા બેટ્સમેન સુરશ રૈનાએ પોતાના પહેલા જ ટેસ્ટમાં સદી લગાવી. ભારત ફોલોઓન બચાવવામાં સફળ રહ્યુ. શ્રીલંકા વિરુધ્ધ સચિન સર્વાધિક 152 રન બનાવી અણનમ છે. સચિને 19મી વાર 150 રન બનાવ્યા.

સમાચાર લખાતા સુધી સુરેશ રૈના 112 અને અનુભવી બેટ્સમેન સચિન તેંડુલકર 152 રન બનાવી રમી રહ્યા છે. બંને બેટ્સમેન પાંમી વિકેટ માટે 236 રનની ભાગીદારી કરી ચૂક્યા છે. ભારત હજુ શ્રીલંકાના પ્રથમ દાવમાં 165 રન પાછળ છે અને હજુ તેની 6 વિકેટ સુરક્ષિત છે.

Summer Beauty tips- ઉનાડામાં આ રીતે રાખો સ્કીનને હેલ્દી

પરાઠા બનાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, દિવસ બની જશે ખાસ

બાળક માટે ઘરે જ બનાવો Cerelac જાણો રેસીપી

Zero Shadow Day- આજે ઝીરો શેડો ડે છે... બપોરે આ સમયે કોઈનો પડછાયો નહીં પડે! જાણો કેમ આવું થતું હશે?

Mirror Cleaning tips- અરીસાની સફાઈ માટે અજમાવો આ સરળ ટીપ્સ

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

ગોવિંદાની ભાણેજ આરતી સિંહની સંગીત સેરેમની Photos - ડાંસ કરતી જોવા મળી અભિનેત્રી, અંકિતા લોખંડે અને રશ્મિ દેસાઈ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Show comments