Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટેલરની તોફાની બેટિંગથી ન્યુઝીલેંડ 110 રને જીત્યુ

Webdunia
ગુરુવાર, 10 માર્ચ 2011 (13:10 IST)
N.D
' બર્થડે બોય' રોસ ટેલરે પોતાના 27માં જન્મદિવસ પર વિસ્ફોટક સદી મારી(અણનમ 131) અને ઝડપી બોલરોના દમદાર પ્રદર્શનથી ન્યુઝીલેંડે પાકિસ્તાનને મંગળવારે રાત્રે સમૂહ-એમાં 22ઓ રનથી કરારી હાર આપીને વિશ્વકપના ક્વાર્ટરફાઈનલમાં પહોંચવાનો પોતાના દાવો મજબૂત કરી લીધો.

ટેલરે જીવનની સર્વશ્રેષ્ઠ રમત રમતા 124 બોલમાં આઠ ચોક્કા અને સાત ગગનચુંબી છક્કાની માર્યા. ટેલરની આ રમતને કારણે ન્યુઝીલેંડ 50 ઓવરમાં સાત વિકેટ પર 302 રન બનાવી શક્યુ. કીવી બેટ્સમેનોએ છેલ્લી પાંચ ઓવરમાં દસ છક્કા અને છ ચોક્કા મારતા 100 રન બનાવી નાખ્યા.

જેના જવાબમાં પાકિસ્તાની ટીમ શરૂઆતમાં જ લડખડાઈ ગઈ. પાકિસ્તાને પોતાની ચાર વિકેટ માત્ર 23 રનના સ્કોર પર જ ગુમાવી દીધી અને 66 રન પર 6 વિકેટ ગુમવી દીધી હતી. પાકિસ્તાનની ટીમ છેવટે 41.4 ઓવરમાં 192 રન પર પેવેલિયન ભેગી થઈ ગઈ.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments