Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈરફાન-શિંવાગી લગ્નગ્રંથીએ જોડાશે !

ભાષા
મંગળવાર, 30 જૂન 2009 (11:24 IST)
PIBPIB
ટીમ ઈંડિયાના એક અન્ય બૈચલરની વિકેટ ખડવાની તૈયારીમાં છે. આ વિકેટ છે ઈરફાન પઠાણની જે ટૂક સમયમાં જ શિંવાગી દેવ નામની યુવતી સાથે લગ્ન કરવા જઈ રહ્યાં છે.

શિંવાગી તેમની છ વર્ષ જૂની મિત્ર છે અને ઓસ્ટ્રેલિયામાં ભારતીય રાજનેતાની પુત્રી છે.

ઈરફાન શિંવાગીને છેલ્લા છ વર્ષોથી ઓળખે છે. પ્રાપ્ત સુત્રોના અનુસાર તેમના માતા-પિતા લગ્ન માટે રાજી થઈ ગયાં છે. ઈરફા નન ી શિંવાગી સાથે પ્રથમ મુલાકાત 2003 માં કૈનબેરામાં થઈ હતી. લગ્ન ક્યારે અને ક્યાં થશે તેના જવાબમાં ઈરફાને જણાવ્યું કે, ''જો કે હજુ તેમાં વાર છે પરંતુ તે વડો દર ામાં પૂર ા ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે.''

ઉલ્લેખનીય છે કે ઈરફાન અને શિંવાગી વચ્ચેના સંબંધો ગત વર્ષ માર્ચ માસમાં ચર્ચામાં આવ્યાં હતાં. ઈરફાન અને શિંવાગીની પ્રથમ મુલાકાત એક પ્રેક્ટિસ મેચ દરમિયાન થઈ હતી. ઈરફાને પ્રથમ મુલાકાત વિષે જણાવતા કહ્યું કે શિંવાગી ઘણી શરમાતી હત ી. તે મુલાકાતમાં તે વધુ વાત પણ ન કરી શકી.

પહેલા કોણે પ્રપોજ કર્યું ? તેના જવાબમાં ઈરફાને કહ્યું કે પહેલ તેમણે કરી હતી. '' ત્રણ વર્ષ પહેલા જ્યારે હું વડોદરામાં હતો ત્યારે મેં શિવાંગીને ફોન કરીને બોલાવી અને લગ્ન કરવા વિષે પુછ્યું. શિવાંગીનો જવાબ હા હતો.''

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments