Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિરાટની વર્ષગાંઠ ઉજવવા અનુષ્કા પહોંચી અમદાવાદ

Webdunia
બુધવાર, 5 નવેમ્બર 2014 (17:16 IST)
ભારત અને શ્રીલંકા વચ્ચે અહી રમાનારી બીજી વનડે મેચ પહેલા ક્રિકેટર વિરાટ કોહલી પોતાની ગર્લફ્રેંડ બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માને લઈને એકવાર ફરી ચર્ચામાં છે. સૂત્રોના મુજબ વિરાટ કોહલીના બર્થડે સેલિબ્રેટ કરવા અનુષ્કા સોમવારે રાત્રે જ અમદાવાદ પહોંચી ગઈ. અનુષ્કા એ જ હોટલમાં રોકાઈ છે જ્યા ટીમ ઈંડિયા રોકાઈ છે. ટીમ ઈંડિયાને 9મા માળ પર રોકાવવામાં આવી છે. જ્યારે કે અનુષ્કાનો રૂમ 8મા માળ પર છે. 
 
વિરાટનો બુધવારે 26મો બર્થડે છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમના ઈગ્લેંડ પ્રવાસ પર અનુષ્કાના વિરાટ સાથે હોટલમાં રોકાવવાના સમાચારથી ઘણો વિવાદ થઈ ગયો હતો.  સમાચારમાં દાવો કરવામાં આવ્યો હતો કે બીસીસીઆઈએ પોતે જ આ માટે વિરાટને મંજુરી આપી હતી.  એ સમયે બીસીસીઆઈએ સફાઈ આપી હતી કે અનુષ્કાના રોકાણ ને લઈને તેમની તરફથી કોઈ મંજુરી અપાઈ નહોતી.  
 
મોઢા પર રૂમાલ બાંધીને રિસીવ કરવા પહોંચ્યા કોહલી 
 
સૂત્રો મુજબ અનુષ્કાના આવવને લઈને ગુપ્તતા રાખવામાં આવી છે.  આ બાબતે હોટલ સ્ટાફને સખત સલાહ આપવામાં આવી હતી. જ્યારે અનુષ્કા હોટલ પહોંચી તો તેણે પાછળના દરવાજે એંટ્રી લીધી. એટલુ જ નહી વિરાટ કોહલી મોઢા પર રૂમાલ બાંધીને અનુષ્કાને રિસીવ કરવા ગયા હતા.   અત્રે એ ઉલ્લેખનીય છે કે કંઈક આ જ રીતે વિરાટ કોહલી અનુષ્કાનો બર્થડે ઉજવવા રાજસ્થાન પહોંચી ગયા હતા. 
 
વિરાટે પ્રશંસકોને કહ્યુ - શુક્રિયા 
 
માહિતગારો મુજબ વિરાટ હોટલમાં પોતાના મિત્રો સાથે સ્ટેડિયમના આકારની કેક કાપીને બર્થડે સેલિબ્રેટ કરશે. આ પહેલા વિરાટ કોહલીએ પોતાના ઓફિશયલ ફેસબુક પેજ પર પ્રશંસકોનો આભાર વ્યક્ત કરતા લખ્યુ.. શુભેચ્છા આપનારા બધા લોકોનો આભાર વ્યક્ત કરુ છુ.  ખૂબ જ સારુ લાગી રહ્યુ છે. વિરાટ ફેમિલીનો ભાગ બનવા માતે બધાનો આભાર. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

ગુજરાતી જોક્સ - જલેબી

ફકીર જેવી હાલત..કરણ જોહરે પોતાના શું બનાવી લીધા છે હાલ... ફેંસ જોઇને રહી ગયા દંગ

ગુજરાતી જોક્સ -સસલુ અને કાચબો

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

Show comments