Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઝહીર ખાને 'ચક દે ગર્લ' સાથે કરી સગાઈ, સોશિયલ મીડિયા પર શેયર કરી ફોટો

Webdunia
મંગળવાર, 25 એપ્રિલ 2017 (12:54 IST)
ભારતીય ટીમના પૂર્વ ઝડપી બોલર ઝહીર ખાને બોલીવુડ અભિનેત્રી સાગરિકા ઘાટગે સાથે સગાઈ કરી લીધી છે. આ વાતની માહિતી ઝહીર ખાને ટ્વીટ્ દ્વારા આપી છે. તેણે લખ્યુ "ક્યારેય પણ તમારી પત્નીની પસંદની મજાક ન ઉડાવો, તમે પણ તેમની જ પસંદ છો. જીવનભરના સાથી" 
 
આ ટ્વીટ સાથે શેયર કરવામાં આવેલ તસ્વીરમાં સાગરિકા ઝહીર સાથે એંગેજમેંટની અંગૂઠી પહેરેલ બતાવી રહી છે.  ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે બંને યુવરાજ સિંહ અને હેજલ કીચના લગ્નમાં પણ એકસાથે જોવા મળ્યા હતા.  ત્યારથી જ તેમની વચ્ચેની રિલેશનશિપની ચર્ચાઓ થવા માંડી હતી. ફિલ્મ એક્ટ્રેસ સાગરિકા ઘટગે અને ઝહીર ખાનને લઈને અવારનવાર ચર્ચા થતી હતી બંને પાર્ટીઓમાં એક સાથે જોવા મળતા હતા. 

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments