Webdunia - Bharat's app for daily news and videos

Install App

Patna News: માતાએ બે બાળકોને કૂવામાં ફેંક્યા, પછી પોતે પણ કૂદી પડ્યા, ત્રણેયના મોત, CCTVમાં કેદઘટનાનો વીડિયો

Webdunia
રવિવાર, 21 નવેમ્બર 2021 (20:45 IST)
:
રાજધાની પટનાને અડીને આવેલા બિક્રમ પોલીસ સ્ટેશન વિસ્તારના આસપુરામાં રવિવારે એક માતાએ તેના બે બાળકોને કૂવામાં ફેંકી દીધા. બાળકોને ફેંકી દીધા બાદ મહિલાએ પણ કૂવામાં ઝંપલાવ્યું હતું. આ ઘટનામાં ત્રણેયના મોત થયા છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ હૃદયદ્રાવક ઘટના રવિવારે બપોરે 2 વાગ્યાની આસપાસ બની હતી. મૃતકની ઓળખ થઈ શકી નથી. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી છે. પોલીસે તેના સ્તરેથી આ મામલે તપાસ શરૂ કરી છે.
 
એક બાળક ખોળામાં હતું અને બીજું સાથે હતું
 
 
સીસીટીવી ફૂટેજ જોયા બાદ એસએચઓ ધર્મેન્દ્ર કુમારે જણાવ્યું કે મહિલાએ પહેલા તેના બે બાળકોને કૂવામાં ફેંક્યા અને પછી તેણે પણ કૂદી પડી. સીસીટીવીમાં જોવા મળે છે કે મહિલા કૂદતા પહેલા આસપાસ જુએ છે. આ પછી તે કૂવાના પ્લેટફોર્મ પર બેસે છે. એક બાળક તેના ખોળામાં છે જ્યારે બીજું બાળક તેની સાથે છે. સ્થળ પર કોઈ ન હતું. અહીં-તહીં જોયા પછી તેણે પહેલા પોતાના ખોળામાં રહેલા બાળકને કૂવામાં ફેંકી દીધો. પછી બીજાને ફેંક્યા પછી તે પણ કૂદી પડે છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments