Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ind vs Aus - ચોથી વન ડે મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 21 રને હરાવ્યું

Webdunia
ગુરુવાર, 28 સપ્ટેમ્બર 2017 (23:32 IST)
ઓસ્ટ્રેલિયાએ ચોથી વન ડે મેચમાં ભારતને 21 હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટે 334 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 8 વિકેટે 313 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી કેદાર જાધવે સૌથી વધુ 67 અને રોહિત શર્માએ 65 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી કેન રિચર્ડસને સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. પાંચ મેચની સિરીઝમાં ભારતની 3-1ની લીડ થઇ ગઇ છે. ઓસ્ટ્રેલિયાને ક્લીન સ્વીપ કરવાનું ભારતની આશા પર પાણી ફરી વળ્યું છે. હવે પાંચમી અને અંતિમ વન ડે મેચ 1 ઓક્ટોબરે રવિવારે નાગપુરમાં રમાશે
 
ચોથી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા ભારતને જીતવા માટે 335 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પોતાની નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટે 334 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નરે વિસ્ફોટક 124 રન જ્યારે એરોન ફિન્ચે 94 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઉમેશ યાદવે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી જ્યારે કેદાર જાધવને એક સફળતા મળી હતી.
 
ઓસ્ટ્રેલિયાએ શાનદાર શરૂઆત કરતા 3 વિકેટના નુકસાન પર 286 રન બનાવી લીધા છે. એરોન ફિન્ચ 94 અને ડેવિડ વૉર્નર 124 રન બનાવી આઉટ થયા હતાં. જ્યારે સ્મિથ પણ 3 રને કેચ આઉટ થયો. ભારતી બોલર ઉમેશ યાદવ 2 વિકેટ ઝડપી હતી.  ભારત પાંચ વન-ડે મેચની સીરીઝમાં 3-0થી આગળ છે જેના કારણે હવે મહેમાન ટીમ પર સીરઝમાં વ્હાઈટવોશ થવાનું જોખમ ઉભું થયું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Viral Video - 24 વર્ષની દીકરીએ તેના 50 વર્ષના પિતા સાથે લગ્ન કર્યા, લોકો ચોંકી ગયા, પરંતુ તે બેશરમ જવાબ આપતી રહી!

Shahzaib Khan: કોણ છે શાહઝેબ ખાન? જેણે એશિયા કપમાં ભારતીય બોલરોને હંફાવીને સદી ફટકારી

Maharashtra CM - મહારાષ્ટ્રમાં સીએમ પદને લઈને ચાલી રહેલા મંથન વચ્ચે એકનાથ શિંદે જતા રહ્યા તેમનાં ગામ, બીજેપી બેચેન

Cyclone Fengal Update - ચક્રવાતી વાવાઝોડું ફેંગલ આજે મચાવશે તબાહી, પવનની ઝડપ 90 કિમી પ્રતિ કલાક રહેવાની આશંકા

મલ્લિકાર્જુન ખડગેએ મહારાષ્ટ્રમાં હાર માટે શું કારણ આપ્યું? ઈશારા-ઈશારામાં રાહુલ ગાંધી પણ લપેટાઈ ગયા

આગળનો લેખ
Show comments