Biodata Maker

IPL 11 ની તારીખની ઘોષણા, અહીં રમાશે પ્રથમ મેચ

Webdunia
મંગળવાર, 23 જાન્યુઆરી 2018 (12:26 IST)
આઈપીએલ એટલે કે ઈંડિયમ પ્રીમિયર લીગનો 11મો સીજન 7 એપ્રિલને શરૂ થશે અને તેનો ફાઈનલ 27 મે ને રમાશે. આઈપીએલ સંચાલન પરિષદએ આજે આ જાણાકારી આપી. મુંબઈમાં ઉદઘાટન સમારોહઓ આયોજન કરાશે. 
આઈપીએલ  સંચાલન પરિષદએ તેની સાથે જ મેચના સમયે ફેરફાર કરવાનો પણ ફેસલો કર્યું છે જે તે પહેલા બપોર પછી 4 વાગ્યા અને રાત્રે 8 વાગ્યા થી શરૂ થતા હતા. 
 
આઈપીએલ ના ચેયરમેન રાજીવ શુક્લાએ કહ્યું- પ્રસારકએ મેચના સમયે ફેરફાર કરવાનો આગ્રહ કર્યું હતુ અને આઈપીએલ  સંચાલન પરિષદએ  સૈદ્ધાંતિક રીતે તેને સ્વીકાર કરી લીધું છે. 
 
તેણે કહ્યું હવે 8 વાગ્યા વાળા મેચનો સીધો પ્રસારણ 7 વાગ્યાથી જ્યારે 4 વાગ્યા વાળા મેચને સાંજે 5 વાગીને 30 મિનિટ થી થશે. 
 
કિંગલે ઈલેવન પંજાબ તેમના ચાર ઘરેલૂ મેચ મોહાલી જ્યારે ત્રણ ઈંદોરમાં રમાશે. 2 વર્ષનો પ્રતિબંધ પછી આઈપીએલમાં કમબેક કરનાર રાજસ્થાન રાયલ્સના ઘરેલૂ મેચનો ફેસલો રાજસ્થાન ઉચ્ચ ન્યાયાલયની 24 જાન્યુઆરીની સુનવની પછી કરાશે. 
 
આઈપીએલની 27 અને 28 જાન્યુઆરીના રોજ હરાજી કરવામાં આવશે, જેમાં 360 ભારતીયો સહિતના 578 ખેલાડીઓ માટેની બોલી લગશે .
 
મીડિયા અહેવાલોના જણાવ્યા મુજબ, હરાજી માટે 1000 થી વધુ ખેલાડીઓ રજીસ્ટર થયા હતા, પરંતુ બીસીસીઆઈએ માત્ર 578 ખેલાડીઓની લેવાયા છે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

આજની રેસિપી - લસણના સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પરાઠા

રસોડામાં કૉકરોચ થી છુટકારો મેળવવાનાં 5 અસરદાર ઉપાય, ૩ નબર તો કમાલનું કરે છે કામ

કોર્ન સાગ રેસીપી

Besan For Beauty- 5 રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવો, 1 મહિનામાં ગોરી અને ચમકતી ત્વચા મેળવો...

વધુ જુઓ..

નવીનતમ

ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે

ગુજરાતી જોક્સ - દંડ શા માટે

અંવિકા ગૌર મિલિંદ ચંદવાની સાથે લગ્નના 3 મહિના પછી આપશે ગુડ ન્યુઝ ? બાલિકા વધુ અભિનેત્રી બોલી - એક્સાઈટેડ છુ

ગુજરાતી જોક્સ - પંડિત

ગુજરાતી જોક્સ - ખૂબ યાદ ન કરવું

આગળનો લેખ
Show comments