rashifal-2026

WTC Final : ટીમ ઈંડિયાનુ એલાન, રોહિત શર્માની કપ્તાનીમાં આ ખેલાડીઓને મળ્યુ સ્થાન

Webdunia
મંગળવાર, 25 એપ્રિલ 2023 (11:28 IST)
WTC Final Team India  : આઈપીએલ 2023 દરમિયાન બીસીસીઆઈએ એક મોટો નિર્ણય કર્યો છે. બીસીસીઆઈની તરફથી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ટીમ ઈંડિયાનુ એલાન કરી દેવામાં આવ્યુ છે.  ડબલ્યુટીસીની ફાઈનલ મુકાબલો સાત જૂનથી ઈગ્લેંડમાં રમાશે.  તેમા ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલા જ ક્વાલીફાઈ કરી ચુકી છે. ઓસ્ટ્રેલિયાઈ ટીમ નુ એલાન પહેલા જ કરી દેવામાં આવ્યુ હતુ, હવે બીસીસીઆઈએ ભારતીય ટીમનુ એલાન કરી દીધુ છે.  ટીમની કમાન એકવાર ફરીથી રોહિત શર્માના જ હાથમાં રહેશે. બીજી બાજુ એ પ્લેયર્સને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે જે લાંબા સમયથી ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર ચાલી રહ્યા હતા. આઈપીએલમા સીએસકે માટે રમી રહેલ અને શ્રેષ્ઠ રમત બતાવી રહેલ અજિંક્ય રહાણેને બીસીસીઆઈની તરફથી ઈનામ આપવામાં આવ્યુ છે. તેમને એકવાર ફરીથી ટીમ ઈંડિયાની ટિકિટ મળી ગઈ છે. 

<

NEWS #TeamIndia squad for ICC World Test Championship 2023 Final announced.

Details #WTC23 https://t.co/sz7F5ByfiU pic.twitter.com/KIcH530rOL

— BCCI (@BCCI) April 25, 2023 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Holi Skin Care: ચહેરા પર લગાયેલા રંગને સાફ કરો આ સરળ રીતોથી, શીખો સ્ટેપ બાય સ્ટેપ

Holi Special Dahi Vada- દહીં વડા બનાવવાની રીત

પાણીમાં બેકિંગ સોડા નાખીને પીવાથી શું ફાયદો મળે છે, જાણો તેને ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ

ગુજરાતી રેસીપી- ઠંડાઈ (હોળી સ્પેશિયલ ડ્રિંક)

આ હોળી પર, ઘરે ક્રિસ્પી માવા ઘુઘરા બનાવો, અને તમારા મહેમાનો ખુશ થશે! સ્ટેપ-બાય-સ્ટેપ સરળ રીત

વધુ જુઓ..

નવીનતમ

રશ્મિકા મંદાનાના ચેહરા પરથી જોવા મળી લગ્નની રોનક, દુલ્હેરાજા વિજય દેવરકોડાની ખુશી તો જાણે છલકાય રહી છે... જુઓ તસ્વીરો

ગુજરાતી જોક્સ - તાજમહેલ ઉજ્જૈનમાં

VIROSH Wedding : રશ્મિકા મંદાના અને વિજય દેવરકોડાના થયા લગ્ન: સાત જન્મો માટે બન્યા એકબીજાના હમસફર, તેલુગૂ રીતિ-રિવાજોથી થયા લગ્ન

ગુજરાતી જોક્સ - શું બકવાસ છે

ગુજરાતી જોક્સ - બ્યુટીફુલ રેડ અન્ડરવેર

આગળનો લેખ
Show comments