Webdunia - Bharat's app for daily news and videos

Install App

Eng vs Ind: આજથી ભારત અને ઈગ્લેંડ વચ્ચે લોર્ડ્સમાં રમાશે બીજી ટેસ્ટ મેચ

Webdunia
ગુરુવાર, 9 ઑગસ્ટ 2018 (11:35 IST)
લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉડ પર આજથી ભારત અને ઈગ્લેંડ વચ્ચે પાંચ મેચોની શ્રેણીની બીજી ટેસ્ટ મેચ રમાવાની છે. આ મેચમાં કપતાન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા સ્ટેડિયમમાં જશે નહી. ઈગ્લેંડ પ્રવાસ પર અત્યાર સુધી અનુષ્કા શર્મા બધી મેચોમાં આવી હતી. પણ લોર્ડ્સ ટેસ્ટના પહેલા તે મુંબઈ પહોંચી ગઈ છે. અનુષ્કા મેચથી એક રાત પહેલા જ મુંબઈ પહોંચી. 
 
 
ઉલ્લેખનીય છે કે અનુષ્કાની ફિલ્મ 'સુઈ ધાગા'નું ટ્રેલર રજુ થવાનુ છે અને એવુ કહેવામાં આવી રહ્યુ છે કે તે આ માટે લંડનથી પરત આવી છે. ટ્રેલર રજુ થયા પછી અનુષ્કા ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત થઈ જશે. બીજી બજુ વિરાટ 11 સ્પટેમ્બર પર ઈગ્લેંડૅમાં હશે.  ભારતને લોર્ડ્સ ટેસ્ટ પછી ત્રણ ટેસ્ટ મેચ વધુ રમવાની છે. ત્યારબાદ ટીમ ઈશિયા કપ માટે દુબઈ રવાના થઈ જશે. 
 
પ્રથમ ટેસ્ટ મેચ બર્મિધમમાં રમાઈ હતી. જે ભારતે 31 રનથી ગુમાવી દીધી હતી. પ્રથમ ટેસ્ટમાં કપ્તાન વિરાટ કોહલીએ પહેલા દાવમાં 149 રન અને બીજા દાવમાં 51 રનનુ યોગદાન આપ્યુ હતુ પણ ટીમને જીત અપાવી શક્યા નહી. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments