Webdunia - Bharat's app for daily news and videos

Install App

IND vs AFG: ભારતે ધમાકેદાર અંદાજમાં અફગાનીસ્તાનને હરાવ્યું, તોફાની સદી ફટકારીને રોહિત બન્યા હીરો

Webdunia
બુધવાર, 11 ઑક્ટોબર 2023 (21:57 IST)
IND vs AFG: વનડે વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમે અફઘાનિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું હતું. અફઘાનિસ્તાને ભારતને જીતવા માટે 273 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ટીમ ઈન્ડિયાએ સરળતાથી હાંસલ કરી લીધો હતો. ભારતીય ટીમ માટે રોહિત શર્માએ 131 રન અને વિરાટ કોહલીએ 51 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓના કારણે જ ભારતીય ટીમ મેચ જીતવામાં સફળ રહી હતી. વનડે વર્લ્ડ કપ 2023માં ભારતની આ સતત બીજી જીત છે. આ સાથે ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું.
 
રોહિત શર્માએ કરી કમાલ 
ભારત તરફથી રોહિત શર્માએ સૌથી વધુ 131 રન બનાવ્યા હતા. તેમણે વનડે વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી ઝડપી સદી ફટકારી છે. આ સિવાય તે વનડે વર્લ્ડ કપમાં સૌથી ઝડપી હજાર રન પૂરા કરનાર ખેલાડી પણ બની ગયો છે. રોહિતની શાનદાર ઇનિંગ્સના કારણે તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.
 
ભારતે અફઘાનિસ્તાનને હરાવ્યું
ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું. ભારત તરફથી રોહિત શર્માએ સદી અને વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

નવરાત્રીમાં અસામાજિક તત્વોની ખેર નથી!, પોલીસનો એક્શન પ્લાન તૈયાર

PM મોદી આજે મહારાષ્ટ્રની મુલાકાતે, આ મહત્વની યોજનાઓનું કરશે લોકાર્પણ ખાસ ટપાલ ટિકિટો પાડશે બહાર

Googleનો મોટો નિર્ણય, આજથી બંધ થઈ જશે કરોડો યુઝર્સના Gmail એકાઉન્ટ

ગુજરાતના જાણીતા 10 તીર્થ સ્થળ

બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનને કારણે 20 જિલ્લામાં ભારે વરસાદ

આગળનો લેખ
Show comments