Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ind vs Sl third T20 live-શ્રીલંકાને 82 રનનો લક્ષ્ય મળ્યું

Webdunia
ગુરુવાર, 29 જુલાઈ 2021 (22:11 IST)
ભારત અને શ્રીલંકાના વચ્ચે કોલંબો કે આર પ્રેમદાસા ક્રિકેટ સ્ટેડિયમમાં ટી-20 સીરીઝનો ત્રીજો અને નિર્ણાયક મુકાબલો આજે રમાઈ રહ્યુ છે. આ મેચમાં ભારતએ ટૉસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યુ છે. 
આ મેચમાં જે પણ જીતસ હે તે મેચની સાથે ટી-20 સીરીઝ પણ તેમના નામે કરી લેશે. ભારતની તરફથી આ મુકાબલામાં સંદીપ વરિયર તેમના ટી-20 કરિયરનો ડેબ્યૂ કરી રહ્યા છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
 
શ્રીલંકા પ્લેઇંગ ઇલેવન: અવિશ્કા ફર્નાન્ડો, મિનોદ ભાનુકા, ધનંજય ડી સિલ્વા, સદિરા સમરવિક્રમા, દાસુન શનાકા (કેપ્ટન), રમેશ મેન્ડિસ, વાનીંદુ હસારંગા, ચામિકા કરુનારાત્ને, પથુમ નિશાંક, અકિલા  ધનંજય, 
દુથમંથ ચમિરા.
 
ભારતની પ્લેઇંગ ઇલેવન: શિખર ધવન (કેપ્ટન), દેવદત્ત પદિકલ, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, નીતીશ રાણા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, રાહુલ ચહર, સંદિપ વૉરિયર, ચેતન સાકરીયા, વરૂણ ચક્રવર્તી.
 
શિખર ધવન અને ઋતુરાજ ગાયકવાડ ભારત તરફથી ઓપનિંગ માટે આવ્યા છે. ચમીરા શ્રીલંકા તરફથી બોલિંગ કરી રહ્યો છે.

10:10 PM, 29th Jul
શ્રીલંકાનો સ્કોર આ સમયે 30 રનની નજીક છે. 
4 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર 20/0 અવિષ્ક ફર્નાડો 11 અને મિનોદ ભાનુકા 6 રન બનાવીને રમી રહ્યા છે. વરૂણ ચક્રવર્તીએ તેમના આ ઓવરમાં માત્ર 10 રન આપ્યા. 
 

09:48 PM, 29th Jul
શ્રીલંકાને 82 રનનો લક્ષ્ય મળ્યું 
ભારતએ કેપ્ટન શિખર ધવનનો ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય ખોટુ સિદ્ધ થયો. આખી ભારતીય ટીમએ નક્કી ઓવરોમાં સ્કોરબોર્ડ પર માત્ર 81 રન બનાવ્યા છે. ભારતની તરફથી સ્પિનર કુળદીપ યાદવએ સૌથી વધારે 23 રનની નૉટઆઉટ પારી રમી. શ્રીલંકાની તરફથી વાનિંદુ હસરંગા 9 રન આપીને ભારતીય બેટીંગને પેવેલિયન મોકલ્યો. 
 

09:09 PM, 29th Jul
14મા ઓવરમાં ભારતએ જેમ-તેમ 50 રનના આંકડો પાર કર્યુ છે. ભારતીય પારીના 6 ઓવરોની રમત બાકી છે. 

08:40 PM, 29th Jul
આ સમયે ભારતની ઇનિંગ્સ પલટાઈ ગઈ છે અને ટીમે ફક્ત 25 રનમાં ચાર મોટી વિકેટ ગુમાવી દીધી છે. હાલમાં, ભુવનેશ્વર કુમાર અને નીતીશ રાણાની જોડી ક્રીઝ પર છે. ભારત તરફથી આ મેચમાં સંદીપ વૉરિયર ટી -૨૦ માં પ્રવેશ કરી રહ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments