Dharma Sangrah

IND vs PAK - દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટી મેચ

Webdunia
રવિવાર, 23 ફેબ્રુઆરી 2025 (17:08 IST)
IND vs PAK- ચેમ્પિયન્સ ટ્રોફીની શાનદાર મેચમાં ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને છે. દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પાકિસ્તાની કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીત્યો હતો. તેણે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ભારતીય ટીમે ઝાંખા પ્રકાશમાં રનનો પીછો કરવો પડશે. આ મેદાન પર સાંજે ફાસ્ટ બોલરોને મદદ મળે છે.

રિઝવાને ટોસ સમયે કહ્યું હતું કે તેણે પ્લેઇંગ-11માં ફેરફાર કર્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયેલા વિસ્ફોટક ઓપનર ફખર ઝમાન આ મેચમાં રમી રહ્યો નથી. તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને ડાબોડી બેટ્સમેન ઈમામ ઉલ હકને તક મળી છે. ટીમમાં સામેલ થયા બાદ ઇમામ સીધો પ્લેઇંગ-11માં જોડાઇ ગયો છે.

રોહિતે કોઈ ફેરફાર કર્યો નથી
બીજી તરફ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી

પાકિસ્તાનને પહેલો ઝટકો લાગ્યો છે
હાર્દિક પંડ્યાએ પાકિસ્તાનને પહેલો મોટો ઝટકો આપ્યો છે. બાબર આઝમ 23 રન બનાવીને આઉટ થયો હતો. પાકિસ્તાનનો સ્કોર 41/1

રિઝવાન અને શકીલે ઇનિંગ સંભાળી હતી
પાકિસ્તાને 21 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 82 રન બનાવી લીધા છે. રિઝવાન 15 રન અને શકીલ 21 રન સાથે રમી રહ્યો છે. બંનેએ 35 રનની ભાગીદારી કરી છે.

સઈદ શકીલની અડધી સદી
પાકિસ્તાને 31 ઓવર બાદ બે વિકેટ ગુમાવીને 137 રન બનાવી લીધા છે. સઈદ શકીલ 50 રન અને મોહમ્મદ રિઝવાન 41 રન સાથે ક્રિઝ પર છે. બંનેએ 90 રનની ભાગીદારી કરી છે. શકીલની તેની ODI કરિયરમાં આ ચોથી અડધી સદી હતી.

રિઝવાન અને શકીલે ઇનિંગ સંભાળી હતી
પાકિસ્તાને 21 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 82 રન બનાવી લીધા છે. રિઝવાન 15 રન અને શકીલ 21 રન સાથે રમી રહ્યો છે. બંનેએ 35 રનની ભાગીદારી કરી છે.

આ મેચ જીતીને ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ કરવા ઈચ્છશે. આ સાથે જ છેલ્લી મેચમાં ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ પાકિસ્તાન માટે આજની મેચ જીતવી મહત્વપૂર્ણ છે.

અક્ષર પટેલે ફરી પોતાની તાકાત બતાવી, પાકિસ્તાનને ત્રીજો ઝટકો લાગ્યો

પાકિસ્તાને 34 ઓવર બાદ ત્રણ વિકેટ ગુમાવીને 143 રન બનાવી લીધા છે. સઈદ શકીલ 50 રન અને મોહમ્મદ રિઝવાન 41 રન સાથે ક્રિઝ પર છે. બંનેએ 90 રનની ભાગીદારી કરી છે. શકીલની તેની ODI કરિયરમાં આ ચોથી અડધી સદી હતી.

 સ્કોર 143/3 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

KIds Story- કીડીની ટોપી

Tamil Nadu Jallikattu Game: એક બળદને 1,000 લોકો કેમ કાબૂમાં રાખે છે? જલ્લીકટ્ટુ શું છે?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

આંખોમાં આ ફેરફાર બતાવે છે આ 7 બીમારીઓના સંકેત

ભારતીય સેના દિવસ: 15 જાન્યુઆરી 1949, ભારતીય સેના માટે આ તારીખ કેમ મહત્ત્વની છે?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ -છોકરીને મળવા ગયો

Ahmedabad Mahakaleshwar Temple: ઉજ્જૈનની જેમ અમદાવાદના મહાકાલ મંદિરમાં પણ દરરોજ ભસ્મ આરતી અને શ્રૃંગાર થાય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - ત્રણ કલાકથી ઇન્ટરનેટ

ગુજરાતી જોક્સ - તાજમહેલ ઉજ્જૈનમાં

આગળનો લેખ
Show comments