rashifal-2026

Ind vs Eng - ભારતે ઈંગ્લેંડને 75 રને હરાવ્યું

Webdunia
બુધવાર, 1 ફેબ્રુઆરી 2017 (23:05 IST)
ભારતે ઈંગ્લેંડને 127 રને ઓલઆઉટ કરી 75 રને જીત મેળવી હતી. આ સાથે જ ભારતે 2-1થી સીરીઝ પોતાના નામે કરી લીધી હતી.

યજવેન્દ્ર ચહલે 6 વિકેટ ઝડપી તરખાટ મચાવ્યો હતો. યજવેન્દ્ર ચહલે તરખાટ મચાવતા ઇંગ્લેન્ડના બે આક્રમક બેટ્સમેન જો રૂટ અને ઇયાન મોર્ગનને આઉટ કર્યા હતા. ચહલે ઇયાન મોર્ગનને પહેલા 40 રને રિષભ પંતના હાથે કેચ આઉટ કરાવ્યો હતો ત્યારબાદ જો રૂટને 42 રને લેગબી ફોર આઉટ કર્યો હતો. અમિત મિશ્રાએ જેસન રોયને 32 રને આઉટ કર્યો હતો.

ઈંગ્લેંડ તરફથી મોર્ગેને 40 રને અને રૂટે 42 રન બનાવ્યા હતા.
 

ભારતે ત્રીજી ટી-20 મેચમાં ઇંગ્લેન્ડને જીત માટે 20 ઓવરમાં 203  રનનો ટાર્ગેટ આપ્યો છે. સુરેશ રૈનાએ આક્રમક 63 રન બનાવ્યા હતા. જ્યારે ધોનીએ 56 રન અને યુવરાજે  માત્ર 10 બોલમાં આક્રમક 27 રન કર્યો હતા.

કોહલી અને રાહુલે ઓપનિંગની શરૂઆત કરી હતી. વિરાટ કોહલી માત્ર બે રન બનાવી આઉટ થયો હતો.

વધુ જુઓ..

જરૂર વાંચો

KIds Story- કીડીની ટોપી

Tamil Nadu Jallikattu Game: એક બળદને 1,000 લોકો કેમ કાબૂમાં રાખે છે? જલ્લીકટ્ટુ શું છે?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

આંખોમાં આ ફેરફાર બતાવે છે આ 7 બીમારીઓના સંકેત

ભારતીય સેના દિવસ: 15 જાન્યુઆરી 1949, ભારતીય સેના માટે આ તારીખ કેમ મહત્ત્વની છે?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ -છોકરીને મળવા ગયો

Ahmedabad Mahakaleshwar Temple: ઉજ્જૈનની જેમ અમદાવાદના મહાકાલ મંદિરમાં પણ દરરોજ ભસ્મ આરતી અને શ્રૃંગાર થાય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - ત્રણ કલાકથી ઇન્ટરનેટ

ગુજરાતી જોક્સ - તાજમહેલ ઉજ્જૈનમાં

આગળનો લેખ
Show comments