rashifal-2026

IND Vs AUS: મનપસંદ' સ્થાન પર પણ રોહિત શર્માની હાલત ખરાબ, ચાહકોએ નિવૃત્તિની માંગ કરી

Webdunia
શુક્રવાર, 27 ડિસેમ્બર 2024 (11:26 IST)
IND Vs AUS:  એડિલેડ અને બ્રિસ્બેન બાદ બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં પણ ભારતીય કેપ્ટન રોહિત શર્માની હાલત ખરાબ રહી હતી, જ્યાં તે ફરી એકવાર બેટથી પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહ્યો હતો. મેલબોર્નમાં કેએલ રાહુલની જગ્યાએ રોહિત ઓપનિંગમાં બેટિંગ કરવા આવ્યો હતો, પરંતુ તેની ચાલ કામમાં આવી ન હતી અને તેણે માત્ર ત્રણ રનના અંગત સ્કોર પર ખરાબ શોટ રમીને પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.
 
તેના ખરાબ ફોર્મનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે છેલ્લી 14 ઇનિંગ્સમાં તેણે 12થી ઓછી એવરેજથી રન બનાવ્યા છે. તેના ફોર્મ બાદ ચાહકોએ તેને ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવાની સલાહ પણ આપી છે.

<

I have been watching cricket for 14 years, and I've never seen a more overrated player than Rohit Sharma.

pic.twitter.com/XbhaVg6Huq

— Krishna. (@KrishVK_18) December 27, 2024 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

Quick recipe- હાઉસ પાર્ટીમાં મીની સેન્ડવીચ Mini Sandwich Snacks

છાતીમાં જમા થઈ ગયો છે કફ, તો અપનાવો આ આયુર્વેદિક ઉપાય અપનાવી જુઓ

World Braille Day 2026- બ્રેઇલ લિપિ એટલે શું, વિશ્વમાં દૃષ્ટિહીન લોકો માટે ખૂબ જ ખાસ છે

હાઇપોથાઇરોડિઝમ કઈ વસ્તુની કમીથી થાય છે ? ડેફીશીએંસીને કેવી રીતે દૂર કરી શકાય છે ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ -પ્રેમના બંને પ્રતીકો

ગુજરાતી જોક્સ -છોકરીને મળવા ગયો

આજના રમુજી જોક્સ: પત્નીના મૃત્યુ પછી, પતિએ રડતા રડતા કંઈક કહ્યું, તે વાંચીને તમે ખૂબ હસશો.

શાહરૂખ ખાન પર વિવાદ કેમ ? બોલીવુડ સુપરસ્ટારે એવુ તો શુ કર્યુ ? 5 પોઈંટમાં સમજો

આગળનો લેખ
Show comments