Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈરફાનને પ્રશ્ન પૂછવામાં આવ્યો, "મુસ્લિમ છો, ભારત માટે કેમ રમો છો" જાણો તેમણે શુ આપ્યો જવાબ ?

Webdunia
મંગળવાર, 14 ફેબ્રુઆરી 2017 (13:44 IST)
ભારતના ઝડપી બોલર ઈરફાન પઠાનને એકવાર ફરી પાકિસ્તાની યુવતીએ સવાલ કર્યો હતો કે તમે મુસલમાન હોવા છતા પણ ભારત માટે કેમ રમો છો.  તેના પર ઈરફાને એ યુવતીને શાનદાર જવાબ આપ્યો. 
 
ક્રિકેટર ઈરફાન પઠાને જણાવ્યુ કે એકવાર પાકિસ્તાનમાં એક યુવતીએ મને આ સવાલ કર્યો હતો કે તમે મુસલમન થઈને પણ ભારત માટે કેમ રમો છો. મે તેના પર જવાબ આપ્યો, 'હુ ભારતીય છુ તેથી હુ ભારત માટે રમુ છુ." તેમને એ યુવતીને જવાબ આપતા કહ્યુ કે મને ભારતીય હોવા પર ગર્વ છે. ઈરફાને આ વાત નાગપુરમાં આયોજીત એક કાર્યક્રમમાં બતાવી. 
 
ઈરફાનનુ કહેવુ છે કે  એ યુવતીના સવાલ પર મને ખરાબ ન લાગ્યુ પણ તેનો એ સવાલ મને આજે પણ સારુ પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરે છે. 
 
ઉલ્લેખનીય છે કે ઈરફાને ટીમ ઈંડિયા માટે 29 ટેસ્ટ, 120 વનડે રમી છે. ટેસ્ટમાં તેના નામે 1105 રન છે. જેમા 131 ચોક્કા અને 18 છક્કાનો સમાવેશ છે. બીજી બાજુ વનડેમાં તેણે 1544 રન બનાવ્યા છે. જેમા 142 ચોક્કા અને 37 સિક્સર તેમના નામે છે. 

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments